IPLમાં પોતાના બેટથી ધમકેદાર પ્રદર્શન કરનાર મુંબઈ ઈન્ડિયન્સના ધમાકેદાર બેટ્સમેન ટિમ ડેવિડ હવે ઈંગ્લેન્ડમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્ય છે. જીહા, ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી વાઈટાલિટી બ્લાસ્ટ T20 ટૂર્નામેન્ટમાં તેણે બેટથી …
-
-
ગાંધીનગર
ગુજરાત ટાઈટન્સના લાયન્સે ગાંધીનગરમાં રાજ્યના CM સાથે કરી મુલાકાત
by Vipul Pandyaby Vipul PandyaIPL 2022 સિઝન ગુજરાત ટાઈટન્સે જીતી લીધી છે. આ ટીમે પોતાની ડેબ્યૂ ટૂર્નામેન્ટમાં જ આ કારનામો કરી બતાવ્યો છે. હાર્દિકની સેનાએ જીત બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા …
-
અમદાવાદ
ટૂર્નામેન્ટમાં કોનો રહ્યો દબદબો, કયા ખેલાડીને મળ્યો કયો એવોર્ડ, જાણો સંપૂર્ણ યાદી
by Vipul Pandyaby Vipul Pandyaઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સિઝન રવિવારે પૂર્ણ થઇ ગઇ છે. ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ (GT) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ (RR) સામે 7 વિકેટથી જીત નોંધાવીને તેમનું …
-
અમદાવાદ
ચહલની એક ભૂલ રાજસ્થાનને પડી ભારે, જેનો છોડ્યો કેચ તેણે જ સિક્સ ફટકારી બનાવ્યું GTને ચેમ્પિયન
by Vipul Pandyaby Vipul Pandyaક્રિકેટમાં એક એક વિકેટનું ઘણું મહત્વ હોય છે. ત્યારે ગત રાત્રિએ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચ તેનું તાજું ઉદાહરણ બન્યું છે. જીહા, રાજસ્થાનના જાદુઈ સ્પિનર યુજવેન્દ્ર ચહલની …
-
પોતાની ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઈટન્સની ટીમ જે રીતે રમી છે તે ખરેખર વખાણના લાયક છે. IPL ટૂર્નામેન્ટમાં એક નવી ટીમ તરીકે આવવું અને એક એવી ટીમો કે જેઓ આ ટૂર્નામેન્ટમાં …
-
અમદાવાદ
ગુજરાતની જીત બાદ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા થઇ ઈમોશનલ, Video
by Vipul Pandyaby Vipul PandyaIPL 2022 ટૂર્નામેન્ટનું સમાપન થઇ ગયું છે, ગત રાત્રિએ ગુજરાત ટાઈટન્સે મેચ જીતી કરોડો ગુજરાતીઓને આનંદીત કર્યા હતા. હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાની ખુશી પણ આ દરમિયાન ઓન સ્ક્રીન …
-
IPLગુજરાત
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક કોંગ્રેસે સરદાર પટેલ સ્ટેડિયમના નામે લગાવ્યા પોસ્ટર, તંત્ર દોડતું થયું
by Vipul Pandyaby Vipul Pandyaઆજે IPL 2022ની ક્વોલિફાઇડ-2 મેચ રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચ શરૂ થાય તે પહેલા રાજનીતિ ગરમાઇ ગઇ છે. જેનું કારણ નરેન્દ્ર મોદી …
-
IPL
ટીમ ઈન્ડિયાના ગબ્બરનો માર ખાતો વિડીયો વાયરલ, જાણો કોણે કરી શિખર ધવનની ધોલાઇ
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબની ટીમ IPL 2022માંથી બહાર થઈ ગઈ છે. પંજાબ કિંગ્સ બહાર થયા બાદ ટીમ ઈન્ડિયાના ગબ્બરનો માર ખાતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જીહા, શિખર ધવનની ધોલાઇ થઇ ગઇ છે. …
-
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર તમને આ અઠવાડિયામાં લઇ લો… લઇ લો.. 500ની ટિકિટ 2500માં આ સાંભળવા મળે તો નવાઇ નથી. જીહા, આ વાત અમે તમને એક વિડીયોના આધારે કહી …
-
અમદાવાદ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રાજસ્થાન-બેંગ્લોર વચ્ચે જોવા મળશે ટૂર્નામેન્ટની સેમીફાઈનલ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે IPL 2022ની સેમીફાઈનલ મેચ રમાવાની છે. જેને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સાંજે 7.30 કલાકે રાજસ્થાન રોયલ્સ (RR) અને …