રાજધાની દિલ્હીમાં મંગળવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક સમાપ્ત થઈ. PM મોદીએ બેઠકના અંતિમ દિવસે કાર્યકારિણીને સંબોધિત કરી હતી. તેમના સંબોધન સાથે PM મોદીએ 2024ની લોકસભા ચૂંટણીનો એજન્ડા લગભગ …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
JP Naddaનો કાર્યકાળ એક વર્ષ લંબાવાયો, 2024ની લોકસભાની ચૂંટણી નડ્ડાના નેતૃત્વમાં લડાશે
by Vipul Pandyaby Vipul PandyaBJP President : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને એક વર્ષનું એક્સ્ટેન્શન અપાયું છે. આગામી એક વર્ષ સુધી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર રહેશે. તેમનો કાર્યકાળ જુન 2024 …
-
રાષ્ટ્રીય
બજેટ સત્ર પહેલા કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે, જેપી નડ્ડા પણ કેબિનેટમાં થઈ શકે છે એન્ટ્રી
by Vipul Pandyaby Vipul Pandyaમોદી સરકારના મંત્રીમંડળમાં ફરી એકવાર ફેરબદલ અને વિસ્તરણ થવા જઈ રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે ખરમાસ ખતમ થયા બાદ 14 જાન્યુઆરી પછી ગમે ત્યારે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. …
-
રાષ્ટ્રીય
રાહુલ ગાંધીના ચીન મુદ્દેના નિવેદન પર ભાજપ આક્રમક, જાણો કયા નેતાએ શું આપી પ્રતિક્રિયા
by Vipul Pandyaby Vipul Pandyaતવાંગ મામલાને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિવેદનથી હંગામો મચી ગયો છે. તેમણે જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ તાજેતરમાં તવાંગ અથડામણને લઈને મોદી સરકાર પર આકરા …
-
રાષ્ટ્રીય
મતદાન કરી બપોરે દિલ્હી પહોંચશે વડાપ્રધાનશ્રી, આગામી ચૂંટણીઓને લઈને દિલ્હીમાં કરશે બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીમાં રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસિય બેઠકવડાપ્રધાન મોદી બે દિવસિય બેઠકની કરાવશે શરૂઆતરાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડા કરશે અધ્યક્ષતાBJP Meeting : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ પુર્ણ થતાની સાથે જ આગામી વર્ષે …
-
GujaratElectionResultગુજરાત
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી. નડ્ડાજીનો ભાવનગર ખાતે ભવ્ય રોડ શૉ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election)પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત થયા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જેપી નડ્ડાએ(JP Nadda)ભાવનગરમાં (Bhavnagar)છેલ્લી ઘડીનો પ્રચાર કર્યો હતો. ભાવનગરમાં રોડ શો દરમિયાન …
-
GujaratElectionResultગુજરાત
AAP એ જ રાજ્યમાં સફળ થાય છે જ્યા BJP નથી હોતી, ભાજપ અહીં છે… : BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા
by Vipul Pandyaby Vipul Pandyaભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે ગુજરાત ફર્સ્ટની Exclusive વાતચીત…ગુજરાતમાં ફરી બહુમતી સાથે ભાજપ સરકાર બનાવશે….આમ આદમી પાર્ટી બધા જ રાજ્યોમાં અસફળ રહી જ્યાં ભાજપનું શાસન છે.. ..કોંગ્રેસ સામે અમારી લડાય …
-
GujaratElectionResultગુજરાત
જનપ્રતિનિધિ સંમેલનમાં જે.પી.નડ્ડાના કોંગ્રેસ પર આકરા પ્રહાર, આ શું બોલી ગયા?
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022) ચૂંટણીની ચૂંટણીને લઈને રાજકીય આગેવાનોના ગુજરાતમાં પ્રવાસ વધી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જે.પી.નડ્ડાએ ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં …
-
GujaratElectionResult
જે.પી.નડ્ડાએ ખેડૂત નેતાઓને લીધા આડે હાથ, જાણો શું કહ્યું
by Vipul Pandyaby Vipul Pandyaવિધાનસભા ચૂંટણીને લઈ ભાજપનો જોરશોરથી પ્રચાર શરુ થયો છે. રાજ્યની 182 વિધાનસભા બેઠક પર ઈ-બાઈક દ્વારા પ્રચાર શરુ કરાયો છે. મંગળવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ ગાંધીનગરના નભોઇ ગામ ખાતેથી ઈ-બાઈક …
-
રાષ્ટ્રીય
KCRના ગઢમાં ગર્જ્યા પીએમ મોદીએ, કહ્યું- તેલંગાણાના લોકો પરિવર્તન ઈચ્છે છે
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે KCRના ગઢમાં જોરદાર ગર્જના કરી. તેમણે કહ્યું કે તેલંગાણાના લોકો પરિવર્તન ઈચ્છે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેલંગાણા ડબલ એન્જિન સરકાર ઈચ્છે છે. …