અમદાવાદની પોલીસે ફરી એકવાર ગણતરીના કલાકોમાં સફળતા પૂર્વક ઓરોપીને ઝડપી પાડ્યાં છે. સમગ્ર ઘટનાની વાતકરવામાં આવે તો નિકોલ વિસ્તારમાં આવેલ ભોજલરામ આશ્રમના મંદિરમાં ચોરીની ઘટના બની હતી. મંદિરમાંથી 1.75 લાખની તેમજ મોબાઈલની ચોરી થઈ હતી. જેને લઈને પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. તસ્કરોએ મંદિરની બાજુમાંઆવેલી ઉમા વિદ્યાલય સ્કૂલની દિવાલ કુદીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. અને મંદિરમાં ચà«