જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લામાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. પીઆરઓ ડિફેન્સે કહ્યું કે, ફાયરિંગ દરમિયાન પાકિસ્તાની આતંકી કારીને માર્યો ગયો છે. …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Encounter : જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી રહેલા 5 આતંકવાદી ઠાર
by Vipul Pandyaby Vipul Pandyaગુરુવારે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. એલઓસી પર સુરક્ષા દળોએ એક મોટી કાર્યવાહીમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના 5 આતંકવાદીઓને ઠાર …
-
આંતરરાષ્ટ્રીય
આતંકી હાફિઝ સઇદના અપહ્યત પુત્રના મોતના દાવાથી સનસનાટી..!
by Vipul Pandyaby Vipul Pandyaથોડા દિવસો પહેલા પાકિસ્તાન (pakistan)માં આતંકી હાફિઝ સઈદ (Hafiz Saeed)ના પુત્ર કમાલુદ્દીનના અપહરણના સમાચાર સામે આવ્યા હતા. હવે એવા અહેવાલો છે કે તેના પુત્ર કમાલુદ્દીન સઈદનું મૃત્યુ થયું છે. આ …
-
આંતરરાષ્ટ્રીય
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો દીકરો Kidnapped ! ISI ની ઊંઘ ઊડી
by Hardik Shahby Hardik Shahભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને મુંબઈમાં 26/11 ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદના ગુમ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દાવો સોશિયલ મીડિયા પર અનેક વિદેશી …
-
રાષ્ટ્રીય
Anantnag : એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા,લશ્કર-એ-તૌયબાના આતંકવાદી ઉઝૈર ખાનને કર્યો ઠાર
by Hiren Daveby Hiren Daveજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૌયબાના આતંકવાદી ઉઝૈર ખાનને ઠાર કર્યો છે. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે કહ્યું કે અનંતનાગમાં આતંકવાદી ઉઝૈર માર્યો …
-
રાષ્ટ્રીય
કોંગ્રેસથી અલગ થયા બાદ ગુલામ નબી આઝાદને લશ્કર-એ-તૈયબાએ આપી ધમકી
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં પોતાની નવી ઇનિંગ શરૂ કરનાર કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદને આતંકવાદી સંગઠન દ્વારા ધમકી આપવામાં આવી છે. આ ધમકી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) …
-
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓની કરી ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaસુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને લશ્કરના ત્રણ સહયોગીઓની ધરપકડ કરી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે આ માહિતી આપી …
-
રાષ્ટ્રીય
સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં પાકિસ્તાનના ત્રણ આતંકી ઠાર, ઘૂસણખોરીનો પ્રયત્ન અસફળ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સવારે સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં પાકિસ્તાન સ્થિત સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની …
-
રાષ્ટ્રીય
આતંકીઓને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં IPS અરવિંદ નેગીની ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaરાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા એક એસપી રેંકના IPS અધિકારીની આંતકીઓને ગુપ્ત માહિતી આપવાના આરોપ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ કેડરના IPS અધિકારી અરવિંદ દિગ્વિજય નેગીની UAPA હેઠળ …