સુરતમાં આજે બે પ્રેમી પંખીડાના આપધાતની ઘટના સામે આવી છે. સુરતના અલથાણ વિસ્તારમાં ગળેફાંસો એક યુવકે ખાઈને આપઘાત કર્યો હતો અને યુવકના મૃતદેહને લઇને તેની ગર્લફ્રેન્ડ સિવિલ હોસ્પિટલમાં આવી હતી. યુવકના મૃત્યુ બાદ ગર્લફ્રેન્ડે પણ સિવિલ હોસ્પિટલના પાંચમા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. જો કે આપઘાત કરનાર યુવતી પરિણીત હોવાની વાત સામે આવી છે.સુરતના સલથાણ વિસ્તારમાં આવેલા ખોàª
-
-
ગુજરાત
પ્રેમીના શબને હોસ્પિટલ લઇ પહોંચી પરિણીત પ્રેમિકા, આઘાત સહન ન થતાં કર્યું કંઇક આવું..
by Vipul Pandyaby Vipul Pandya -
પ્રખ્યાત શાયર મિર્ઝા ગાલિબનો એક પ્રખ્યાત શેર છે, ‘યે ઇશ્ક નહીં આસન, ઇતના હી સમજ લિજે, એક આગ કા દરિયા હે ઓર ડૂબકે જાના હૈ ‘ આ શેર ઘણા વર્ષો પહેલા લખાયેલો છે, પણ પ્રેમ કાલે પણ સહેલો ન હતો અને આજે પણ સરળ નથી. જેઓ પ્રેમ કરે છે તેમના માટે હંમેશા કોઇને કોઇ મુશ્કેલીઓ ઊભી થાય છે. પરિવારના સભ્યો, સમાજ, કાયદો પણ ઘણીવાર અજાણ રહે છે કે પ્રેમીઓ કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે ઉત્તર પ્à
-
વડોદરા
વડોદરામાં સગી માતાએ સગીર પુત્રીને ચાકૂના 20 ઘા ઝીંક્યા, કારણ જાણીને તમે ચોંકી જશો
by Vipul Pandyaby Vipul Pandyaવડોદરામાં આજવા રોડ પર રહેતી અને વેબસિરીઝ તથા મોડેલિંગ કરતી માતાએ તેની સગીર પુત્રીને ચાકૂના 20 ઘા ઝીંકી દીધા હતા. પોતાની સગીર પુત્રી પોતાના જ બોયફ્રેન્ડ જોડે મૈત્રી ધરાવતી હોવાની જાણ થતાં માતા પુત્રી વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં ઉશ્કેરાયેલી માતાએ પુત્રી પર જીવલેણ હુમલો કર્યો હતો. વડોદરામાં સગી માતાએ પુત્રી પર ચાકૂના ઘા માર્યા હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. પ્રાપ્ત માહિતી મુજà
-
આજના સમયની સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો એ છે રીલેશનશીપ ક્રાઈસીસ. સંબંધોને સાચવી નથી શકાતા, સંબંધો જળવાતા નથી, સંબંધો જીવાતા નથી, સંબંધો જીરવાતાં પણ નથી અને છેલ્લે આ બધું જ એક નેગેટીવિટી તરફ જતું રહે છે. નેગેટીવ વિચાર આવે અને તમે અંતિમ પગલું ભરી બેસો એવું નથી બનતું હોતું. એ ખરાબ વિચાર અનેકવાર તમારી અંદર ઘૂંટાઈને ઘાટો બન્યો હોય છે. બધું જ હારી બેસીએ ત્યારે થોડી હિંમત બંધાવવાવાળું કà«
-
ગુજરાત
બોય ફ્રેન્ડને અચાનક ખબર પડી કે ગર્લ ફ્રેન્ડને છે ગંભીર કેન્સર, કર્યું કંઇક એવું કે તમે પણ કહેશો વાહ
by Vipul Pandyaby Vipul Pandyaયુકેમાં એક કપલ વચ્ચે ખૂબ પેરણાત્મક બોનેડીંગ જોવા મળ્યું જ્યા બોય ફ્રેન્ડે તેની ગર્લ ફ્રેન્ડને ગંભીર બીમારીની જાણ થઇ છતાં તેની સાથે લગ્ન કર્યાં. બીમારીના કારણે મેરીની ત્વચા પીળી થઈ ગઈ હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે તેની પિત્ત નળીમાં ગંભીર કેન્સર છે. જે તદ્દન દુર્લભ માનવામાં આવે છે. મેડિકલ રિપોર્ટ અનુસાર ગાંઠ લગભગ 21 સેન્ટિમીટર જેટલી હતી. આ પછી, મેરીના 65 વર્ષના જીવનસાથી, ડેવિડ કીટલી
-
રાષ્ટ્રીય
અટલ બિહારી વાજપેયી, રાજકુમારી કૌલ અને ભારતીય રાજનીતિની સૌથી મોટી લવ સ્ટોરી
by Vipul Pandyaby Vipul Pandyaબહુત દિનો બાદ મિલે હૈ દીવાનેકહને સુનને કો બહુત હૈ અફસાને જરા ખુલી હવા મેં સાંસ તો લે લોકબ તક હૈ આઝાદી કૌન જાને….દેશમાં ઇમરજન્સી પૂરી થયા બાદ દિલ્હીના રામલીલા મેદાનની અંદર વિપક્ષી નેતાઓની સભા હતી. એક તો ઠંડી હતી અને ઉપરથી વરસાદની શક્યતા પણ હતી. દરેક નેતા ઇમરજન્સી દરમિયાન તેણે કરેલો સરકારનો વિરોધ અને જેલમાં સહન કરેલી યાતનાઓ વિશે વાત કરી રહ્યા હતા. લોકો કંટાળ્યા હતા પરંતુ આમ છતાં શાà