થોડા સમય માટેની મજાક સજાનું કારણ બની જતું હોઈ છે આવું કઈક બનાસકાંઠાના રહેવાસી દિપક ઠાકોર સાથે થયું છે. દિપકે સોશિયલ મીડિયાના ઉપયોગના બદલે દૂરઉપયોગ કરતા તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. લોક રક્ષક ભરતી બોર્ડની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માટે આરોપીએ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના ટ્વીટનો સ્ક્રીનશોર્ટ પાડીને એડિટ કર્યો. જેમાં લખાણ લખ્યું હતું કે 40થી વધુ ગુણ મà
-
-
ગુજરાત
2.95 લાખ ઉમેદવારો આજે આપશે LRDની પરીક્ષા, તંત્રની પણ આજે સાચી પરીક્ષા
by Vipul Pandyaby Vipul Pandyaહથિયારધારી બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની 10,459 જગ્યા માટે આજે LRDની પરીક્ષા લેવાશે. લોક રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી આ પરીક્ષામાં 2.95 લાખ ઉમેદવારો પાસ થયા છે. પાસ થયેલા ઉમેદવારોની આજે લેખિત પરીક્ષા યોજાશે . પાછલા કેટલાક દિવસોથી બની રહેલી પેપર લીક કે ગેરરીતિની ઘટનાઓને પગલે તંત્ર વધુ સજ્જ બન્યું છે. આ પરીક્ષાને લઈ અલગ અલગ નિયમો અમલà«
-
ગુજરાત
LRD, SPI ભરતી મામલે હાઇકોર્ટનો હુકમ, જાણો ક્યારે લેવાશે ઉમેદવારોની પરીક્ષા
by Vipul Pandyaby Vipul PandyaLRD અને SPI ભરતી
પરીક્ષાની ઊંચાઈના વિવાદ અંગે ગુજરાત હાઇકોર્ટે 3 ઉમેદવારોની
પરીક્ષા 4 માર્ચે લેવામાં આવે તેવો આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે રિક્રુટમેન્ટ બોર્ડને ટકોર કરતા
કહ્યું કે, તમારી એક બેદરકારીના કારણે ઉમેદવારોનું ભાવિ બગડે છે. બોર્ડ અધિકારીઓ
ઉમેદવારોની પરીક્ષા ભાવિને ધ્યાને રાખીને લે, જો પરીક્ષા લેવામાં બેદરકારી સામે આવી
તો પગલાં લેવામાં આવશે . ગુજરાત હાઇકોર્ટે રિàª