મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક યુવતીએ તેના બોયફ્રેન્ડ અને તેના પિતા સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે પહેલા યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને પછી તેના પિતાએ લગ્ન કરાવી આપવાનું કહીને બે વાર તેની સાથે શારીરીક સંબંધ બાંધ્યો.. આ ઘટના નિશાતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.કોસ્મેટિકની દુકાનમાં કામ કરતી હતી યુવતી નિશતપુરા પોલીસ સ્ટેશનનà
રાષ્ટ્રીય