રાજયમાં આ વર્ષ વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે અને તેને ધ્યાનમાં રાખીને દરેક રાજકિય પક્ષો સોગઠા ગોઠવી રહ્યા છે. ગુજરાતમાં સારુ પ્રદર્શન કરવા માટે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ છે ત્યારે ગુજરાતના બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિગ્ગજ આદિવાસી નેતા મહેશ વસાવા સોમવારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. છà«