શનિવારે
કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારતે બીજો મેડલ જીત્યો છે.વેઈટલિફ્ટિંગમાં ભારતને
એક સિલ્વર અને બીજો બ્રોન્ઝ એમ બે મેડલ મળ્યા છે. પહેલા સંકેત મહાદેવ સરગરે સિલ્વર
મેડલ જીત્યો હતો અને હવે ભારતના બીજા ખેલાડી ગુરુરાજ પૂજારીએ વેઈટલિફ્ટિંગમાં
બ્રોન્ઝ મેડલ જીત્યો છે.Team India wins
its second Medal. Congratulations Gururaja Poojary on winning the 🥉 in
weightlifting 🏋️♀️ in the 61 KG category. #Ekindiateamindia
#B2022
pic.twitter.com/SIWhkyINyQ—
Team India (@WeAreTeamIndia) July
30, 2022
કોમનવેલ્થ à