ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામો આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે તેમને પહેલાથી જ બાતમી મળી હતી કે ફ્લાઈટ નંબર TG-337 પર એક મુસાફર બેંગકોકથી જીવતા પ્રાણીઓ સાથે આવી રહ્યો છે. ત્યારથી અધિકારીઓએ તેના પર ચાંપતી નજર રાખી હતી. જ્યાં એક વ્યક્તિ પોતાની બેગમાં જીવતો વાંદરો, અજગર અને કાચબો લઈને આવ્યો હતો. 11 ઓગસ્ટના રોજ, કસ્ટમ અધિકારીઓએ બેંગકોકથી ગેરકાયદેસર રીતે લà
-
-
ગુજરાત
વાંદરાનો સાઇકલ ચલાવતો આ Video તમે જોયો? સોશિયલ મીડિયા પર ખૂબ થઇ રહ્યો છે વાયરલ
by Vipul Pandyaby Vipul Pandyaઆંખે ફિલ્મમાં વાંદરાની રમત બતાવતા ગોવિંદા અને ચંકી પાંડે તો તમે જોયા જ હશે. ફિલ્મમાં એક ગીત છે, બડે કામ કા બંદર…. રોયે તો રાજિન્દર…નાચે તો જિતિન્દર… કઇંક આવી જ કરામત બતાવતો એક વાંદરાનો વિડિયો તાજેતરમાં વાયરલ થઇ રહ્યો છે. આવા ઘણા વિડિયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. આ વિડિયોમાં વાંદરાની કરામત જોઇ તમે પણ થોડી વાર માટે વિચારતા રહી જશો.જીહા, ઘણીવાર એવું જોવા મળે છે કે સોશિયલ મીડિયા પà