અહેવાલ – કૌશિક છાયા,ક્ચ્છ Mundra બંદરથી નીકળતાં કન્ટેનરોમાં ગેરકાયદેસર રીતે સોપારી ખસખસ તથા મરી જેવી ઘટનાઓ બનવા પાછળ ક્યાંય અને કયાંક કાયદાના રક્ષકોની મીઠી નજર હોય તે સિવાય સંભવ નથી. …
-
-
અહેવાલ – કૌશિક છાયા, ક્ચ્છ મુન્દ્રા જુના બંદર પર જહાજમાં આગનો બનાવ બન્યો હતો. ચોખા લોડીંગ માટે આવેલા જહાજ પર વિકરાળ આગ લાગી હતી. જેને લઈને દોડધામ મચી જવા પામી …
-
ગુજરાત
મુન્દ્રાના સોપારી કાંડમાં વધુ એકની ધરપકડ કરાઈ, જાણો શું છે સમગ્ર મામલો
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ-કૌશિક છાયા, ક્ચ્છ મુન્દ્રાના સોપારી તોડકાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. તપાસ દરમ્યાન પૈસાની લેતી-દેતી કરવામાં જેની ભૂમીકા હતી તેવા ક્રિપાલસિંહ વાધેલાની પોલિસે ધરપકડ કરી છે. ફરીયાદમાં …
-
ગુજરાત
DRI એ Mundra SEZ ખાતે ચાલતા 100 કરોડના દાણચોરીના રેકેટના માસ્ટરમાઇન્ડ્સને ઝડપ્યા
by Viral Joshiby Viral Joshiઅહેવાલ : કૌશિક છાયા, કચ્છ દાણચોરી કરતી કાર્ટેલ સામે મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અમદાવાદ (Ahmedabad) દ્વારા મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) મારફતે ચાલતા દાણચોરીના રેકેટના ત્રણ માસ્ટર …
-
ગુજરાત
અદાણી પોર્ટસ મુંદ્રા પર અત્યાર સુધીના સૌથી વિશાળ જહાજ લાંગરવાનો સર્જાયો વિક્રમ
by Hardik Shahby Hardik Shahઅદાણી મુન્દ્રા પોર્ટ એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)નું ફ્લેગશીપ પોર્ટ, ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી જૂથના એક ભાગ અદાણી પોર્ટસ દ્વારા 399 …
-
ગુજરાત
NDMAના અધિકારીઓએ માંડવી અને મુન્દ્રાની કરી મુલાકાત , વાવાઝોડા બાદની સ્થિતિની કરી સમીક્ષા
by Hiren Daveby Hiren Daveઅહેવાલ-કૌશિક છાયા.ક્ચ્છ ક્ચ્છમાં બિપરજોય વાવાઝોડા સંદર્ભે ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા NIDM (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ) તથા NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ના ઉચ્ચ અધિકારીઓએ બીજા દિવસે માંડવી …
-
ગુજરાત
કચ્છમાં 55 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ બાદ હત્યા, મૃતદેહને હાઈવેની સાઈડમાં ફેંકી આરોપી ફરાર
by Vipul Pandyaby Vipul Pandyaમુન્દ્રા (Mundra) તાલુકાના રતાડિયા ગામમાં ધોળા દિવસે મહિલાની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી આ મહિલા સાથે બળાત્કાર (Rape) થયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે રતાડીયા ગામમાં …
-
ગુજરાત
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaમુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું છે. અદાણી પોર્ટે MSC વોશિંગ્ટનને બર્થ કરીને ભારતના શીપીંગ બિઝનેસની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ …
-
કચ્છમાં તસ્કરો અવાર-નવાર ધાર્મિક સંસ્થાનો તેમજ મકાનોમાં ચોરીના બનાવને અંજામ આપતા હોય છે. મંદિર ચોરીઓના ભેદ ઉકેલવામાં પશ્ચિમ કચ્છ પોલીસને હજુ સફળતા મળી નથી ત્યાં મુન્દ્રાના ભાગોળે એમઆઈસીટી કોલોનીમાં એક …
-
ગુજરાત
આર્મીના નામે ટિફિન મંગાવી છેતરપિંડીનો પ્રયાસ પણ વેપારીની સતર્કતાએ નુકસાન થતું અટકાવ્યું, જાણો સમગ્ર ઘટના
by Vipul Pandyaby Vipul Pandyaમુન્દ્રામાં ભારતનું સૌથી મોટો પ્રાઇવેટ પોર્ટ આવેલું છે. મોટી કંપનીઓ ઉપરાંત નાના મોટા ઘણા ઉદ્યોગો આવેલા છે. જેમાં ભારતભરમાંથી લોકો રોજી રોટી કમાવવા આવે છે. જેના કારણે મુન્દ્રામાં વિવિધ રાજ્યોના …