Muslim lagnotsav: પ્રેમ અને એકતાની ઉજવણીમાં, એજ્યુકેશન ઈન્ડિયા પબ્લિક ટ્રસ્ટ જામિયા ફૈઝાનુલ કુરાને એક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૨૦૦ યુગલો અને અમદાવાદમાંથી ૫૦૦ યુગલો નિકાહમાં …
-
ગુજરાત
-
રાષ્ટ્રીય
Maratha Reservation Bill: મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી મરાઠા આરક્ષણને, હવે… રાજ્યસભાનો નિર્ણય જોવાનો રહ્યો
by Aviraj Bagdaby Aviraj BagdaMaratha Reservation Bill: છેલ્લા એક વર્ષથી ચાલતા મરાઠા આંદોલન (Maratha Reservation Protest) નો આખરે નિર્ણય આવી ગયો છે. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) મરાઠા આરક્ષણ (Maratha Reservation) પર પોતાનો ચુકાદો આપ્યો …
-
રાષ્ટ્રીય
UP News: રાજ્યમાં ગુમ થયેલા બાળકોના પરિવાજનોનો શિકાર થઈ રહ્યો, અજાણ વ્યક્તિ બાળક બનીને લાખો પડાવે
by Aviraj Bagdaby Aviraj BagdaUP News: ઉત્તર પ્રદેશ (UP) ના અમેઠી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અઠવાડિયા પહેલા એક યુવક જોગીના વેશમાં ગામમાં પહોંચ્યો હતો. તેણે એક પરિવારને જણાવ્યું કે તે તે …
-
રાષ્ટ્રીય
CAA Law Deatails: શા માટે ભારતીય મુસ્લિમો CAA નો વિરોધ કરી રહ્યા છે ?
by Aviraj Bagdaby Aviraj BagdaCAA Law Deatails: કેન્દ્ર સરકાર દ્વારા CAA વિવિધ રાજ્યોમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. આજરોજ ફરી એકવાર કેન્દ્ર ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા CAA ને લઈને મોટી …
-
ગુજરાત
Mehsana triple talaq case: મહેસાણામાં એક સપ્તાહમાં ત્રિપલ તલાકની બીજી ઘટના સામે આવી
by Aviraj Bagdaby Aviraj BagdaMehsana triple talaq case: મહેસાણા જિલ્લામાં ત્રિપલ તલાકની એક વીકમાં બે ઘટના સામે આવી છે. જો કે જિલ્લાના શોભાસણ રોડ પર આવેલી ટાઉનશીપમાં પરિણીતા પર પતિ અને સાસુનો અત્યાચાર ની …
-
Loksabha Election 2024
Lok Sabha Elections : 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું નવું અભિયાન, વાંચો અહેવાલ
by Vipul Pandyaby Vipul PandyaLok Sabha Elections : ભાજપ ( BJP)ના લઘુમતિ મોરચાના પ્રમુખ કુંવર બાસિત અલીએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓથી મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓને ફાયદો થયો છે. જેના કારણે તે …
-
ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર ખોટા નામની આઈડી બનાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સાઓ અનેક સામે આવ્યા છે. ચાવજ ગામે વિધર્મી યુવકે જ પરિણિત હોવા છતાં સોશિયલ મીડિયા ઉપર ખોટી આઇડી બનાવી …
-
આંતરરાષ્ટ્રીય
કેમ ઈન્ડોનેશિયામાં રોહિંગ્યા શરણાર્થીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો
by Aviraj Bagdaby Aviraj Bagdaઈન્ડોનેશિયામાં રોહિંગ્યા શરણાર્થીઓનો થયો વિરોધ ઈન્ડોનેશિયામાં રોહિંગ્યા શરણાર્થીઓ માટેના કન્વેન્શન સેન્ટર પર ડઝનબંધ વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વિદ્યાર્થીઓ …
-
આંતરરાષ્ટ્રીય
Saudi Arabia: ઉમરા યાત્રામાં ભારતીય મુસ્લિમોએ તોડ્યો રેકોર્ડ
by Aviraj Bagdaby Aviraj Bagdaસાઉદી અરેબિયામાં ભારતીય મુસ્લિમોએ અનોખી પદવી હાંસલ કરી સાઉદી અરેબિયાના સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે 2023માં કુલ 18 લાખ ભારતીય મુસ્લિમો ઉમરા કરવા જઈ રહ્યા છે. આ સાથે ભારતીયો સાઉદી …
-