શું અમેરિકા ભારતને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે કે NATOમાં સામેલ કરવા ઈચ્છે છે ? ભારત સરકારે હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી, પરંતુ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે આ દાવો કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. લવરોવે અમેરિકા પર આરોપ લગાવ્યો કે તે નાટોમાં ભારતને સામેલ કરી ભારતને ચીન અને રશિયા વિરુદ્ધની લોબીનો એક ભાગ બનાવવા માંગે છે. ‘રશિયા અને ચીન વિરુદ્ધના જુથવાદમાં ભારતનà«
-
-
આંતરરાષ્ટ્રીય
NATOને લઈને ચીને આપી દીધી ચેતવણી, કહ્યું – નાટોના વિસ્તરણથી એશિયામાં સંઘર્ષ વધશે
by Vipul Pandyaby Vipul Pandyaચીનના એક વરિષ્ઠ રાજદ્વારીએ ચેતવણી આપી છે કે જો નાટોને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વિસ્તરણ કરવામાં આવશે તો આ ક્ષેત્રમાં અશાંતિ અને સંઘર્ષ થશે. સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના રાજદૂત ઝાંગ જુને કહ્યું છે કે નાટોએ વિશ્વના ઘણા ક્ષેત્રોમાં સમસ્યા ઊભી કરી છે. નાટોએ યુક્રેનના યુદ્ધમાંથી શીખવું જોઈએ.ચીને કહ્યું કે નાટોએ સંઘર્ષના બીજ વાવ્યા ઝાંગે કહ્યું છે કે શીત યુદ્ધ પછી નાટોનું પૂર્વ તરફ વàª
-
આંતરરાષ્ટ્રીય
તુર્કીએ સ્વીડન અને ફિનલેન્ડના NATOમાં જોડાવાને લઈને ઉઠાવ્યો વાંધો, આપ્યું ચોંકાવનારૂં નિવેદન
by Vipul Pandyaby Vipul Pandyaતુર્કીના રાષ્ટ્રપતિએ કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી (PKK) ની પ્રવૃત્તિઓને નાટોમાં સ્વીડન અને ફિનલેન્ડના સમાવેશ સામે વાંધો દર્શાવતા જણાવ્યું હતું કે બંને દેશોએ સંગઠનમાં જોડાવું તુર્કીની સુરક્ષાને જોખમમાં મૂકશે. તમને જણાવી દઈએ કે પીકેકેએ 38 વર્ષથી તુર્કી વિરુદ્ધ વિદ્રોહ કર્યો છે, જેના કારણે હજારો લોકોના મોત થયા છે. યુએસ, સ્વીડન અને ફિનલેન્ડ સહિત યુરોપિયન યુનિયન દ્વારા તેને આતંકવાદà
-
આંતરરાષ્ટ્રીય
રશિયાએ ફરી યુક્રેન પર આક્રમક હુમલાની તૈયારી કરી, યુક્રેન સેનામાં હથિયારોની અછત..
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા
અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. હજુ પણ રશિયા યુક્રેન
પર કબ્જો જમાવવા માંગે છે. જ્યારે યુક્રેન છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છે. આજે
રશિયા દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. કિવ સહિતના શહેરોમાં તેના સૈનિકો
વધારી રહ્યું છે. તો બીજી તરફ હવે યુક્રેન પાસે લડવા પૂરતા હથિયાર નથી. જેના પગલે
વિશ્વના દેશો પાસે મદદ માગી છે. રશિયન સેનાએ શુક્રવારે યુક્રેનà -
આંતરરાષ્ટ્રીય
ફિનલેન્ડ અને સ્વીડન પર ભડક્યું રશિયા, કહ્યું- તમે મોટી ભૂલ કરી, પરિણામ ભોગવવું પડશે
by Vipul Pandyaby Vipul Pandyaફિનલેન્ડ અને
સ્વીડન NATOના સભ્ય બનવા રાજી થઈ ગયા છે. પરંતુ નોર્ડિક દેશોના આ પગલાથી રશિયા ગુસ્સે છે. રશિયાએ ફિનલેન્ડ
અને સ્વીડનને ચેતવણી આપી છે કે તેઓએ નાટોમાં જોડાવાની જાહેરાત કરીને મોટી ભૂલ કરી
છે. તમને જણાવી દઈએ કે યુક્રેન પર ચાલી રહેલા રશિયન હુમલાની વચ્ચે ફિનલેન્ડની
સરકારે રવિવારે ખુલ્લેઆમ નાટોના સભ્ય બનવાના ઈરાદાની જાહેરાત કરી હતી. સ્વીડનના
શાસક પક્ષે પણ નાટો સભ્યપદ માટેની -
આંતરરાષ્ટ્રીય
ફિનલેન્ડ અને સ્વીડનનો નાટોમાં જોડવાનો માર્ગ મોકળો, રશિયાની વધી ચિંતા
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેન રશિયા વચ્ચે 2 મહિના થી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન પર રશિયાના હુમલાનું એક મોટું કારણ એ હતું કે તે નાટોનો હિસ્સો ન બને. પરંતુ આ મુદ્દે વ્લાદિમીર પુતિનને આવતા સપ્તાહે મોટો ઝટકો લાગી શકે છે. ફિનલેન્ડ સરકારે સત્તાવાર રીતે નાટોનો ભાગ બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સ્વીડને પણ તેના પછી આવા જ સંકેતો આપ્યા છે. સ્વીડનની સત્તારૂઢ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી નાટોમાં જવા માટે à
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેન આર્મી રશિયા સામે યુદ્ધ જીતી શકે છે, નાટો ચીફનો મોટો દાવો
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 3 મહિના થવા આવ્યા છે. ત્યારે હવે નાટોના ચીફનું ચોંકાવનારૂં નિવેદન આવ્યું છે. NATO વડા જેન્સ
સ્ટોલ્ટનબર્ગે દાવો કર્યો છે કે યુક્રેન રશિયા સાથે યુદ્ધ જીતી શકે છે. સ્ટોલ્ટનબર્ગે
બર્લિનમાં એક બેઠક દરમિયાન નાટો દેશોને યુક્રેનને લશ્કરી સહાય મોકલવા વિનંતી કરી.
તેમણે કહ્યું કે યુક્રેન આ યુદ્ધ જીતી શકે છે. યુક્રેનિયનો બહાદુરીપૂર્વક તેમના
દેશનો બચાવ કરà« -
આંતરરાષ્ટ્રીય
ફિનલેન્ડ નાટોમાં સામેલ થવાના સમાચારથી રશિયા થયું ગુસ્સે, વીજળીનો પુરવઠો કર્યો બંધ
by Vipul Pandyaby Vipul Pandyaરશિયાએ જાહેરાત કરી છે કે તે શનિવારથી ફિનલેન્ડને વીજળીનો સપ્લાય
બંધ કરી દેશે. એવું માનવામાં આવે છે કે રશિયાએ આ પગલું નાટોમાં સામેલ થવાના
ફિનલેન્ડના નિર્ણયને લઈને ઉઠાવ્યું છે. હાલમાં ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને
જાહેરાત કરી હતી કે તેમનો દેશ નાટો સંગઠનમાં જોડાવાની અરજીને સમર્થન આપે છે. આ
અંગે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ફિનલેન્ડના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિએ
કહ્à -
આંતરરાષ્ટ્રીય
રશિયાની ધમકી છતાં સ્વીડન અને ફિનલેન્ડ NATOમાં જોડાશે ? રશિયાને યુક્રેનની જેમ ચેલેન્જ આપવાની તૈયારીમાં
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને
યુક્રેનના હુમલા વચ્ચે ફિનલેન્ડ અને સ્વીડનની સરકારોએ પણ રશિયા સામે હિંમત
બતાવવાનું શરૂ કર્યું છે. આ અઠવાડિયે બંને દેશો નક્કી કરી શકે છે કે તેઓ પશ્ચિમી
સૈન્ય સંગઠન નાટોમાં જોડાવા માંગે છે કે નહીં? યુક્રેન પર રશિયાના હુમલાએ લાંબા સમયથી ચાલી આવતી માન્યતાને તોડી
પાડી દીધી છે કે શક્તિશાળી પાડોશી સાથે મુકાબલો ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ કોઈપણ
લશ્કરી સંગઠનથી દૂર રહેવાનો છે. જો à -
આંતરરાષ્ટ્રીય
રશિયાનો યુક્રેન પર આક્રમક હુમલો, 10 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને બે મહિનાથી વધી
સમય થઈ ચુક્યો છે. તેમ છતા હજુ યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. રશિયા દિવસે
દિવસે આક્રમક હુમલાઓ કરી રહ્યું છે. આજે ફરી રશિયાએ પૂર્વ યુક્રેન પર હુમલો કર્યો
છે. આ હુમલામાં 10થી વધારે લોકો માર્યા ગયા છે જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ડનિટ્સ્કના
ગવર્નરે મંગળવારે કહ્યું કે રશિયન સૈનિકોએ પૂર્વી યુક્રેનિયન શહà