મોરબીની ઘટનાથી ખુબ જ દુ:ખ થયું : નીતિન પટેલમોરબી દુર્ઘટના માટે સરકાર જવાબદાર નથી: નીતિન પટેલઓરેવા કંપનીની બેદરકારીના લીધે દુર્ઘટના સર્જાઈનગરપાલિકાને જવાબદારી સોંપાઈ હતીમોરબી દુર્ઘટનાને લઈને પૂર્વ નાયાબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ …
-
-
GujaratElectionResultગુજરાત
અમદાવાદ કોંગ્રેસના નેતા નીતિન પટેલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, કારણ અકબંધ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elelctions 2022) નજીક છે રાજકિય પક્ષો ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ કોંગ્રેસ ગુજરાતમાં તુટી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના અનેક દિગ્ગજ …
-
ગુજરાત
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
by Vipul Pandyaby Vipul Pandyaહર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે સૌ કોઇને …
-
ગાંધીનગર
પૂર્વ Dy.CM નીતિન પટેલના 67મા જન્મદિવસે પાટીલ-પટેલની ભવ્ય રેલી
by Vipul Pandyaby Vipul Pandyaઆજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નો 67 મો જન્મદિવસ છે. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે સી.આર.પાટીલ કડી પહોંચ્યા છે. જ્યા તેમણે નીતિન પટેલને મળી જન્મદિવસની શુભકામનાઓ …
-
ભૂતકાળનો પાટીદાર નેતા હાર્દિક પટેલ અને હાલમાં કોંગ્રેસ પક્ષમાં નેતા તરીકે પદવી સંભાળનાર હાર્દિક પટેલ હાલ ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના હાર્દિક પટેલના …
-
ગુજરાત
વલણમાં ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો, નીતિન પટેલે આપી પ્રતિક્રિયા
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. જેમા ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, મણિપુર, ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપનો ભગવો લહેરાય તેવા વલણો સામે આવી …
-
ગુજરાત
કૃષિ, શિક્ષણ, રોજગારી, આરોગ્યને લઈને અનેક જાહેરાત, જુઓ તમને શું શું ફાયદો થયો ?
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત સરકાર દ્વારા બજેટ 2022 રજુ કરવામાં આવ્યું છે. ભુપેન્દ્ર પટેલ સરકારનું પહેલું અને 14મી વિધાનસભાનું છેલ્લું બજેટ આજે નાણાંમંત્રી કનુ દેસાઈએ રૂ. 2,43,965 કરોડનું રજૂ કર્યુ છે. આ બજેટમાં તમામ …
-
અમદાવાદ શહેરમાં દેશના સૌપ્રથમ રાબોટિક કાફેની શરુઆત થઇ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત શરુ થયેલા આ કાફેનું રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાફેની અંદર …