અમદાવાદ શહેરમાં ઓઢવ વિસ્તારમાં વિરાટનગરમાંથી પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે શરુ કરેલી તપાસમાં ઘરના મોભી વિનોદ મરાઠીએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 48 કલાકમાં જ આરોપી વિનોદ મરાઠીને ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડયો હતો. આ બાબતે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરશે તેમ પોલીસે જણાવ્યું હતું. ગત મંગળવારે ઓઢવના વિર
-
-
ગુજરાત
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા, ઘરનો મોભી શંકાસ્પદ રીતે ફરાર
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ શહેરમાં મંગળવારે રાત્રે એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ પૂર્વના ઓઢવ વિસ્તારમાં આવેલા વિરાટનગરમાંથી એક સાથે ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ચાારેય લોકો એક જ પરિવારના હોવાનું બહર આવ્યું છે. ઘરના મોભી દ્વારા જ ચાર દિવસ પહેલા તેમની હત્યા કરાઇ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ ચારેય લોકોની હત્યા કર્યા બાદ ઘરનો મોભી ફરાર થઇ ગયો છે.અલગ અલગ રુમમાંથી મà«