દુનિયાભરમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ ‘ઓમિક્રોન’ માનવ જાત માટે વધુ ધાતક નીવડ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ઓમિક્રોનને નવેમ્બરમાં કોરોના વાયરસનો એક જટિલ પ્રકાર જાહેર કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી દુનિયાભરમાં આ વેરિયન્ટથી પાંચ લાખ લોકોના મૃત્યુ થઈ ચૂક્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં 13 કરોડ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. વિશ્વભરના આ વેરિયન્ટથી સંક્રમિતોની સંખ્યà
-
Homeઆંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
-
કોરોના કાયમ આપણા વચ્ચે રહેશે કે પછી હજુ નવા વેરિયન્ટ દુનિયાની વધારશે ચિંતા, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર વિશ્વ કોરોના મહામારીના વરવા સ્વરૂપથી વાકેફ રહ્યુ છે. કોરોનાની બીજી લહેર સૌથી વધારે ઘાતક બની હતી આફ્રિકાથી આવેલા ઓમિક્રોન વેરિયન્ટે ભારત સહિત વિશ્વના તમામ દેશોની ચિંતા વધારી છે.ઓમિક્રોન વેરિયન્ટ રસી લીધેલા લોકો માટે જીવલેણ નથી તેવો નિષ્ણાંતોએ મત આપ્યો છે તો બીજીતરફ ઓમિક્રોન પછી પણ નવો વેરિયન્ટ એન્ટ્રી લઈ શકે છે તેવી સંભાવના પણ વૈજ્ઞાનિકોએ વ્યકત કરી છે.કોરોના નાબૂદ થવા