Parshottam Rupala In Morbi : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ( Parshottam Rupala ) દ્વારા મોરબીમાં ચૂંટણીનો પ્રબળ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. મોરબીમાં રૂપાલા રેલી યોજ્યા …
-
ગુજરાત
-
આંતરરાષ્ટ્રીય
Sarabjit Killer : સરબજિત સિંહના હત્યારાની કેવી રીતે થઈ હત્યા ?
by Vipul Senby Vipul SenSarabjit Killer : પાકિસ્તાનમાં (Pakistani) મૃત્યુદંડની સજા કાપી રહેલા ભારતીય નાગરિક સરબજિત સિંહની (Sarabjit Singh) હત્યા કરનારા અમીર સરફરાઝ તાંબાની અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર, …
-
આંતરરાષ્ટ્રીય
Pakistan Landmine Blast: મેચ જોવા જઈ રહેલા બાળકો બન્યા લેન્ડમાઈનના શિકાર
by Aviraj Bagdaby Aviraj BagdaPakistan Landmine Blast: આજરોજ ભારત (India) ના પાડોશી દેશમાં એક ભયાનક બ્લાસ્ટ (Blast) થયો હતો. આ બ્લાસ્ટ લેન્ડમાઈન (Landmine) માં થયો હતો. એક બાળકે લેન્ડમાઈન (Landmine) પર પગ મૂક્યો હતો. …
-
રાષ્ટ્રીય
Rajnath Singh Interview : ભારત પાકિસ્તાનની મદદ કરવા તૈયાર છે!, રાજનાથ સિંહે આવું શા માટે કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarકેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યૂ (Interview)માં કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને તેમના તાનાશાહીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે કહ્યું કે ઈમરજન્સી લાદનારા લોકો અમારા પર …
-
આંતરરાષ્ટ્રીય
PAKISTAN : કરાંચીના રસ્તા પર ઉતર્યા 3 લાખ પ્રોફેશનલ ભિખારી, મોલ અને સિગ્નલ પર જમાવ્યો અડ્ડો
by Hiren Daveby Hiren DavePakistan : પાકિસ્તાનમાં (Pakistan) પણ ઈદની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બજારમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે કરાચી (Karachi) શહેરના સત્તાધિશોને એક અલગ જ પ્રકારની …
-
આંતરરાષ્ટ્રીય
Eric Garcetti : અમેરિકી રાજદૂતે ભારત વિશે એવું તો શું કહ્યું કે, ચીન અને પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ…
by Dhruv Parmarby Dhruv Parmarઅમેરિકાએ ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. અમેરિકાના આ વખાણથી પડોશી દેશો ચીન અને પાકિસ્તાન ચિડાય તે સ્વાભાવિક છે. અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટી (Eric Garcetti)એ ભારત વિશે જે પણ કહ્યું …
-
Pakistan Bomb Blasts: પાકિસ્તાનમાં છાસવારે કોઈ હુમલાના સમાચાર સામે આવતા હોય છે. અત્યારે પાકિસ્તાનના અશાંત વિસ્તાર એવા બલૂચિસ્તાન પ્રાંતમાં બે અલગ અલગ જગ્યાએ બે બોમ્બ વિસ્ફોટ થયા છે. આ બોમ્બ …
-
આંતરરાષ્ટ્રીય
Pakistan માં ‘ટાર્ગેટ કિલિંગ’માં ભારતની ભૂમિકા પર અમેરિકાએ કહ્યું, ‘અમે આ બાબતમાં દખલગીરી નહીં કરીએ…’
by Dhruv Parmarby Dhruv Parmarભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ પાકિસ્તાનની અંદર સતત માર્યા જાય છે, જેના પછી પાકિસ્તાની (Pakistan) ગુપ્તચર એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. ઈસ્લામાબાદે આની પાછળ ભારતીય ગુપ્તચર એજન્સી RAWનો હાથ હોવાનો આક્ષેપ …
-
રાષ્ટ્રીય
Rajnath Singh : ઘરમાં ઘૂસીને મારીશું…રાજનાથસિંહનો પાકિસ્તાનને આકરી ચેતવણી!
by Hiren Daveby Hiren DaveRajnath Singh : બ્રિટનના (Britain)સમાચાર પત્રએ આતંકવાદીઓની હત્યા મુદ્દે ભારત સામે આંગળી ચિંધ્યા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh )ભારત સરકારના સ્પષ્ટ એજન્ડાનો ઉલ્લેખ કરી બ્રિટનના સમાચાર પત્રની સાથે …
-
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનની સર્જીકલ સ્ટ્રાઈકનો જવાબ આપતા અફઘાનિસ્તાને કરી Air Strikes
by Hardik Shahby Hardik ShahAir Strikes : આજે દુનિયામાં યુદ્ધનો માહોલ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. રશિયા-યુક્રેન (Russia-Ukraine) બાદ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ (Israel-Palestine war) બાદ હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન (Afghanistan and Pakistan) વચ્ચે યુદ્ધ …