ગાંધીનગરની મહાદેવની પાણીપુરી..વૃદ્ધ દંપત્તિ ચલાવે છે પાણીપુરીની લારીગાંધીનગર સેક્ટર 2 પાસે મહાદેવની પાણીપુરીહેમુદાદા- નીતાબાની પાણીપુરી બની ફેમસસોશિયલ મીડિયામાં દાદા-દાદીની પાણીપુરી મચાવે છે ધૂમપાણીપુરી વેચવા પાછળની કહાની સંઘર્ષભરીહેમુદાદાને આંખે નથી દેખાતું છતાં …
-
-
નેપાળની સરકારે રાજધાની કાઠમંડુમાં આવો પ્રતિબંધ લગાવ્યો છે, જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. હકીકતમાં, અહીં સ્વાસ્થ્ય મંત્રાલયે કાઠમંડુના LMCમાં ગોલગપ્પા પર પ્રતિબંધ મૂક્યો છે. ખીણના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં …
-
અમદાવાદ શહેરમાં દેશના સૌપ્રથમ રાબોટિક કાફેની શરુઆત થઇ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત શરુ થયેલા આ કાફેનું રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાફેની અંદર …