બાળકના દાંત 6 મહિનાનું થય ત્યારે બહાર ફૂટવા લાગે છે. નવા દાંત આવે ત્યારે બાળકોને ઘણી સમસ્યાઓ થાય છે, જેમ કે તાવ, લૂઝ મોશન વગેરે. અહીં અમે કેટલાક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ. જ્યારે નાના બાળકોને દાંત આવવાનું ચાલુ કરે છે, તો આ સમય દરમિયાન બાળકોમાં ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. પીડાથી પરેશાન બાળકો કશું બોલી શકતા નથી, પરંતુ તમારે ફક્ત લક્ષણો જોઈને ઉપાય કરવાના હોય છે. આ દુખાવાથી છુટકારો મેળવવા મà
-
-
ગુજરાત
શું તમે તમારા બાળકને સ્માર્ટ બનાવવા માંગો છો? તો ફોલો કરો આ ટિપ્સ થશે સંર્વાગી વિકાસ
by Vipul Pandyaby Vipul Pandyaતમારુ બાળક અન્ય બાળકોની સરખામણીમાં જીદ્દી થતું જાય છે. આજના દરેક માતાપિતાનો આ પ્રશ્ન હોય છે. દરેક માતા પિતાએ બાળકોનું આઈક્યુ લેવલ વધારવા માટે માતા-પિતાએ આ ટિપ્સ ફોલો કરવી જોઈએ. બાળકોના સ્માર્ટ હોવા અને બાળકોમાં આઈક્યુ લેવલ વધવા વચ્ચે તફાવત છે. IQ અથવા Intelligent Quotient એવી ગુણવત્તા છે જે બાળકને અન્ય બાળકો કરતા અલગ બનાવે છે. બધા માતા-પિતા ઇચ્છે છે કે તેમનું બાળક વાંચન અને લેખનમાં હોશિયાર હોય
-
ગુજરાત
માતા-પિતાની આ ભૂલોને કારણે બાળકો બગડે છે! માતા પિતા આ આદતો તાત્કાલિક સુધારો
by Vipul Pandyaby Vipul Pandyaઆજના યુગનો સૌથી મોટો પડકાર છે પેરેન્ટીંગ! કારણ કે, પોતાના સંતાનને સારો ઉછેર અને સંસ્કાર આપવા એ તપસ્યાથી કમ નથી. પોતાના સંતાનને બહેતર નાગરિક બનાવવાની જવાબદારી માતા પિતાની છે, જો તેઓ તેમની આ જવાબદારી સુપેરે નિભાવે છે તો તેબહેતર સમાજના નિર્માણમાં પોતાની જવાબદારી પૂરી કરે છે. ઘણા માતા પિતા શિસ્ત અને સંસ્કાર આપવામાં નાની-નાની ભુલો કરી બેસે છે, અને તેના કારણે તેમ