ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા વ્યાજખોરો સામે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં છે અને તમામ વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે આ તમામ વ્યાજખોરોના જામીન માટે કોર્ટમાં સુનાવણી થતા મુખ્ય સરકારી વકીલની ધારદાર દલીલ અને દેવાદાર વ્યાજખોરોના ત્રાસથી આપઘાત પણ કરી લેતા હોવાની દલીલોના પગલે કોર્ટે પણ વ્યાજખોરોની જામીન અરજી ફગાવી હતીજિલ્લાના સી ડàª
-
-
ગુજરાત
સગીરાને દુખ્યું પેટમાં તપાસ અર્થે હોસ્પિટલમાં લઈ જતા તબીબે કહ્યું 21 અઠવાડિયાનો ગર્ભ છે મામલો પહોંચ્યો પોલીસ મથકે
by Vipul Pandyaby Vipul Pandyaભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના બાપુનગર વિસ્તારમાં રહેતા નરાધમે પોતાના ઘરમાં મોબાઇલ ચાર્જિંગ કરવા આવતી માસુમ સગીરાને સાથે વારંવાર દુષ્કર્મ આંચણી ૨૧ અઠવાડિયાનું ગર્ભ કરી દેતા સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતા તપાસ દરમિયાન તેણીને પેટમાં ગર્ભ હોવાનો વિસ્ફોટ થતા પરિવારજનોના પગ તળેની જમીન ખસી ગઈ હોવાનું અનુભવ થતાં તાબડતોબ નરાધમ સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે
-
ગુજરાત
ભુજના માધાપર હાઈવે પર અજાણ્યા શખ્સોએ યુવક પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
by Vipul Pandyaby Vipul Pandyaભૂજના માધાપર શેખપીર ધોરીમાર્ગ પર ગત રાત્રિએ એક યુવકની પેટમાં છરીના ઘા મારી અજાણ્યા ઈસમોએ હત્યા નિપજાવી ફરાર થઇ ગયાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર પ્રસરી જવા પામી છે. અંજાર તાલુકાના બુઢારમોરા ગામનો યુવક તેના પુત્રને લેવા જતી વેળાએ ગત રાત્રીના 9.30થી 10 વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમોએ તેને ધારદાર હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ હતા. હતભાગી યુવકને તેંનો ભાઈ જીકà
-
ગુજરાત
સાદકપોર ગામે વૃદ્ધ દંપતીને ચપ્પુ બતાવી પાંચ લૂંટારૂઓ લૂંટ કરી થયા ફરાર
by Vipul Pandyaby Vipul Pandyaચીખલીના(Chikhli)સાદકપોર ગામે(Sadakpore village)ગોલવાડ ફળિયામાં સોમવારે રાત્રે ૨૫ થી ૨૭ વર્ષ ની ઉંમરના પાંચ (Five robbers)અજાણ્યા હિંદી ભાષી લૂંટારું ઓએ ચપ્પુ ની અણી એ વૃધ્ધ દંપતિ ને લૂંટી ને ફરાર થઇ જતા ચકચાર મચી હતી.લૂંટારું ૩૮ ગ્રામ સોનાના દાગીના, ૪ નંગ મોબાઇલ ફોન અને રૂ. ૧૦ હજાર રોકડા મળી કુલ રૂ. ૫૦ હજાર ની મત્તા લૂંટી ગયા હતા.સાદકપોર ગામે ગોલવાડ ફળિયામાં લૂંટ ચીખલી તાલુકાના સાદકપોર ગામે ગોલવાડ ફળિયામ
-
ગુજરાત
વડોદરામાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, વિધર્મી યુવકે દુષ્કર્મ આચરી બ્લેડથી સોરી લખવા યુવતીને કરી મજબૂર
by Vipul Pandyaby Vipul Pandyaવડોદરાના (vadodara)પાદરામાં લવ જેહાદનો (love jihad) ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે વિધર્મી યુવકે મિત્રતા કેળવી બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ સબંધ કાપી નાખતા મારી નાખવાની ધમકી પણ આરોપીએ આપી હતી. આ ઉપરાંત ચોંકાવનારી બાબત એ પણ છે કે, યુવતીને બ્લેડથી સોરી લખવા મજબુર કરી હતી. યુવતીની સહેલી પણ પીડિતાને સંબંધ બાંધવા મજબુર કરતી હોવાની વાત સામે આવી છે. આ સમગ્àª
-
ગુજરાત
ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર-2માં 7 મજૂરોના મોત મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત યુનિવર્સિટી નજીક એડોર કન્સ્ટ્રક્શનની સાઈટમાં લિફ્ટનો ભાગ પડી જવાથી નિપજેલા લોકોના મોતનો મામલે ગુજરાત યુનિવર્સીટી પોલીસે 304 હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે કોન્ટ્રાકટર અને પેટા કોન્ટ્રાકટર સહિત 3 લોકો સામે ગુનો નોંધી 3 લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.પોલીસ તપાસમાં કોન્ટ્રાક્ટ સૌરભ કમલેશકુમાર શાહનો હોવાનું અને તેઓએ પેટા કોન્ટ્રાક્ટ દિનેશ મણીલાલ પ્રજાપતિ તથા નૈમિ
-
આપણા દેશમાં સવાસો કરોડથી વધુ લોકો પાસે મોબાઈલ ફોન છે. તેમાંથી 75 કરોડ લોકો સ્માર્ટ ફોન વાપરે છે. દેશના છેવાડાના માનવી સુધી વીજળી અને મોબાઈલ ફોનના ટાવર પહોંચી ગયા છે. ટેલિવિઝન અને ઈન્ટરનેટ સાથેનો ફોન ગામડાં ગામના માણસો માણે છે. તેમ છતાં માનસિકતા કેમ સીક છે? એક તરફ આધુનિકતાની દોટ છે તો એક તરફ એવો વર્ગ છે જે અંધશ્રદ્ધામાં માને છે. ગામમાં ડૉક્ટર હોય તો પણ ભૂવા પાસે સારવાર કરાવવા જાય છે. વà
-
રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ લીંબુના ભાવ આસમાને જઇ રહ્યા છે. બજારમાં રૂ. 200થી 250 પ્રતિ કિલોએ લીંબુ વેચાઈ રહ્યા છે. ત્યારે મોંઘા લીંબુ હવે ઝઘડાનું કારણ બનતા હોય તેવો એક મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. હારીજના કાઠી ગામમાં લીંબુ લઈ જવા બાબતે કૌટુંબિક પરિવારમાં ઝઘડો થયો હતો અને પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ઘટના એવી છે કે, ફરિયાદી હંસાબેન ઠાકોરની દીકરી નજીકમાં રહેતા અનિતાબેન શૈલેષભાઈનà«
-
ગુજરાત
Tiktok ગર્લ કીર્તિ પટેલે એકવાર ફરી કર્યું કઇંક એવું કે નોંધાઇ પોલીસ ફરિયાદ
by Vipul Pandyaby Vipul Pandyaઅગાઉ સુરત અને બાદમાં સેટેલાઈટ ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે. બે મહિના અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે. અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામ