એર ઈન્ડિયાના ‘પેશાબ કૌભાંડ’ બાદથી જ ટાટા ગ્રુપની આ એરલાઈનની નીતિઓ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને વિમાનમાં મુસાફરોને પીરસવામાં આવતા આલ્કોહોલ અંગે એરલાઇનની નીતિ પ્રશ્નના ઘેરામાં છે. એર ઈન્ડિયાના સીઈઓએ પોતે કહ્યું છે કે તેઓ એરલાઈનની લિકર પોલિસીની સમીક્ષા કરશે. તેમણે એમ પણ કહ્યું કે સ્ટાફ દ્વારા આ બાબતને વધુ સારી રીતે હેન્ડલ કરવી જોઈતી હતી. એર ઈન્ડિયાની નીતિ મુજબ, દારૂના નશામાàª
-
-
આંતરરાષ્ટ્રીય
બ્રિટનની 100 કંપનીઓએ અપનાવી સપ્તાહમાં 4 દિવસ કામ, 3 દિવસ રજાની પોલીસી
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વમાં મંદીના ભય વચ્ચે જ્યાં ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. તેવા સમયે બ્રિટનની 100 કંપનીઓએ તેમના કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. વધતી જતી મોંઘવારી અને મંદીની ઝપેટમાં રહેલી યુકેની અર્થવ્યવસ્થાને પાછી લાવવા માટે યુનાઈટેડ કિંગડમની 100 કંપનીઓએ તેમના કર્મચારીઓને 4 ડે વર્કિંગ એટલે કે અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજા આપવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ કંપà
-
અમદાવાદ
રાજ્યમાં 100 જેટલા ખાનગી ફિટનેસ સેન્ટર સ્થાપવામાં આવે તેવી શક્યતા
by Vipul Pandyaby Vipul Pandyaતાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહનો માટેની સ્ક્રેપ પોલિસી અમલી બનાવવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત રાજ્યમાં પણ આ પોલિસીના અમલીકરણ અંતર્ગત રાજ્યમાં વાહન માલિકો માટે પોતાના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટની જોગવાઇ કરવામાં આવી હતી. હાલમાં ગુજરાત રાજ્યમાં વાહન માટે ફિટનેસ સર્ટિફિકેટ ખુબ અગત્યનું છે. સરકાર દ્વારા લાગુ પડાયેલી સ્ક્રેપ પોલિસીના કારણે ફિટનેસ સર્ટિફિકેટ માટે દરેક રà