10માં ધોરણમાં અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીએ પ્રશ્નપત્રમાં એવું કંઇક લખ્યું હતું કે તમને હસવું આવી જશે. આ વિદ્યાર્થીએ પોતાની આન્સરશીટમાં લખી નાંખ્યું હતું કે પુષ્પા રાજ..અપુન લીખેગા નહી. સોશિયલ મીડિયામાં આ આન્સરશીટ વાયરલ થઇ હતી. લોકોના મગજમાંથી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની થયેલી અસર હજું ઉતરી નથી. જયારથી ફિલ્મ રજૂ થઇ છે ત્યારથી જ લોકો સોશિયલ મીડિયામાં પુષ્પાના સંવાદો અને ગ
-
-
મનોરંજન
અલ્લુ અર્જુને પુત્ર અયાનનો ક્યૂટ ફોટો શેર કર્યો, તેના જન્મદિવસ પર આ ખાસ સંદેશ લખ્યો
by Vipul Pandyaby Vipul Pandyaઅલ્લુ અર્જુનનો પુત્ર અયાનનો આજે 8મો જન્મદિવસ છે. અભિનેતાએ તેના પુત્રના જન્મદિવસ પર એક સુંદર તસવીર શેર કરી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તસવીરમાં અલ્લુ અર્જુનનો દીકરા સાથે ફૂલ મસ્તીના મૂડમાં છે. ફિલ્મ ‘પુષ્પા’થી સેન્સેશન બનેલા અલ્લુ અર્જુનની આગામી ફિલ્મનો ક્રેઝ છે. અલ્લુ અર્જુન સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ નથી. તે ખાસ પ્રસંગોએ જ તસવીરો શેર કરે છે. તેના માટે પરિવાર તેના મàª
-
મનોરંજન
અલ્લુ અર્જુન ફરીથી એક વાર દર્શકોનું મનોરંજન કરવા તૈયાર, પુષ્પા 2ની જાહેરાત
by Vipul Pandyaby Vipul Pandyaછે, હતી. પુષ્પા ફિલ્મના ફેન્સ માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. સુપર સ્ટાર અલ્લુ અર્જુન ફરથી એક વાર દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના બીજા ભાગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે સાઉથ સિનેમાનો જાદુ આખી દુનિયામાં જોર જોરથી બોલી રહ્યો છે. પહેલાં દક્ષિણની ફિલ્મોનો દબદબો માત્ર દક્ષિણ ભારત પૂરતો જ સીમિત હતો. હવે આવા ઘણા વિદેશીઓ છે જ
-
રાષ્ટ્રીય
ચંદનની તસ્કરીમાં ‘પુષ્પા’ સ્ટાઇલ! ફોરેસ્ટ અધિકારી ક્યારેય ઝૂકશે નહીં
by Vipul Pandyaby Vipul Pandyaઅલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની આજે ચો તરફ બોલબાલા છે. ફિલ્મ રિલીઝ થયાને એક મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજુ પણ લોકો ફિલ્મના ગીતો, હૂક સ્ટેપ્સ અને ડાયલોગના દિવાના છે! એટલું જ માત્ર નહીં, તાજેતરમાં જ પોલીસે આ ફિલ્મથી પ્રેરિત થઇ લાલ ચંદનની દાણચોરી કરનાર એક વ્યક્તિને પકડી પાડ્યો હતો. જી હા, ટ્વિટર પર આ બાબતને શેર કરતા એક IFS અધિકારીએ લખ્યું છે કે, વાસ્તવિક જીવનમાં પુષ્પા બનવà
-
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની કારકિર્દીમાં પુષ્પા ફિલ્મ બાદ ચાર ચાંદ લાગી ગયા છે.અલ્લુ અર્જુન પુષ્પાના કારણે સમગ્ર ભારતનો સ્ટાર બની ચૂક્યો છે. અભિનેતાના ચાહકો દિન પ્રતિદિન સતત વધી રહ્યા છે તેમજ તેના ફોલોઅર્સની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો થયો છે. ટ્વીટર પર અભિનેતાના ફોલોઅર્સની સંખ્યા વધીને 6.5 મિલિયન થઈ ગઈ છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને ચિરંજીવીના ફોલોઅર્સ કરતાં પણ વધુ છે.
-
તાજેતરમાં ધુમ મચાવી રહેલી પુષ્પા મૂવીમાં લાલ ચંદન કે જેને રક્ત ચંદન
તરીકે પણ ઓળખીએ છે તેની તસ્કરી અંગે દર્શાવાયુ છે.. આખરે તે રક્ત ચંદન શું છે..? અને કેમ તેનુ આટલું મહત્વ છે તે સમજાવવાનો પ્રયાસ કરીએ..લાલ ચંદનને રક્તચંદન
તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના વૃક્ષો તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલી શેષાચલમ
પહાડીઓ પર જોવા મળે છે. પુષ્પા મૂવીમાં પણ આ ટેકરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે