લગ્ન, પ્રમોશન અને નોકરીના ખોટા વચનની આડમાં પોતાની ઓળખ છૂપાવીને અથવા શારીરિક સંબંધ બાંધીને કોઈ મહિલા સાથે લગ્ન કરવા માટે 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. શુક્રવારે એક…
-
-
સ્પોર્ટ્સ
બેટ્સમેન OUT છતા એમ્પાયરે ન લીધો રિવ્યૂ, આ ભૂલથી ફેરવાઈ ગયું મેચનું પરિણામ
by Hardik Shahby Hardik Shahક્રિકેટમાં એમ્પાયરનો એક નિર્ણય ઘણીવાર મેચમાં હાર કે જીત અપાવી દે છે. ત્યારે તાજેતરમાં રમાઈ રહેલી તમિલનાડુ પ્રીમિયર લીગમાં એક વીડિયો જોવા મળ્યો જેમા એમ્પાયરની એક ભૂલની આકરી ટીકા કરવામાં…
-
ગુજરાત
ભરૂચ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 61.07 ટકા, ગત વર્ષની તુલનામાં 3.59 ટકા ઓછું પરિણામ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં જિલ્લામાં આ વર્ષે કુલ 18261 વિધાર્થીઓ…
-
ધોરણ-10 બોર્ડનું 64.62 ટકા પરિણામ જાહેર સૌથી વધુ બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું 95.92 ટકા પરિણામ સૌથી ઓછું નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા પરિણામ સૌથી વધુ સુરત જિલ્લાનું 76.45 ટકા પરિણામ સૌથી…
-
અંદાજે 87 હજાર ઉમેદવારોની આતુરતાનો અંત, TET-1નું પરિણામ જાહેર થયું છે જે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-2022-23નું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ https://sebexam.org પર જાહેર કરવામાં…
-
ગુજરાત
આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ થશે જાહેર, વ્હોટ્સએપથી પણ જાણી શકાશે પરિણામ
by Dhruv Parmarby Dhruv Parmarઆવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અને ગુજકેટની પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવશે. આવતીકાલે સવારે 9 વાગ્યે શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પરીણામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા…
-
ગુજરાત
JEE મેઈન્સનું પરિણામ જાહેર, ગુજરાતના 4 વિદ્યાર્થીઓએ TOP-50માં સ્થાન મેળવ્યું
by Viral Joshiby Viral Joshiઅહેવાલ – રાબિયા સાલેહ, સુરત JEE મેન્સમાં ગુજરાતના 4 વિદ્યાર્થીઓએ ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓએ ઓલ ઓવર ઇન્ડિયાના ટોપ 20માં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના કૌશલ વિજયવર્ગીયએ…
-
ગુજરાત
ભારતના સફળ પ્રયાસોના પરિણામે 2023ના વર્ષને, સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવશે
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર વિશ્વ નોંધપાત્ર વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે આજે ભારત તરફ મીટ માંડીને બેઠા છે પછી તે આબોહવા પરિવર્તન, કોરોના પછીની આર્થિક સુધારણા અથવા રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ કેમ ન હોય. કુપોષણ અને ખાદ્ય સુરક્ષા સામેના પડકારોનો સામનો કરવા માટે જાડા ધાનને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થયા છે. વર્ષ 2021 માં ભારતે સંયુક્ત રાà
-
ગુજરાત
આ તારીખે જાહેર થશે CSના પરિણામો ,3 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
by Vipul Pandyaby Vipul Pandyaધ ઈન્સ્ટિયૂટ ઓફ કંપની સેક્રેટરીસ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સી.એસની પરીક્ષાના પરીણામની તારીખ જાહેર થઇ ગઇ છે. આગામી 25મી એ ફેબ્રુઆરીએ સી.એસની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. આઈસીએસઆઈ દ્વારા સી.એસ ના પરીણામની તારીખ જાહેર કરવામાં આવી છે.25 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગે જાહેર થશે CSનું પરિણામ સી.એસ એક્ઝિક્યુટિવ અને સી.એસ પ્રોફેશનલ પરીક્ષાનું પરિણામ 25 ફેબ્રુઆરીએ જાહેર થશે. સી.એસ પ્રોફેશનલનું પàª
-
ગુજરાત
ગુજરાતમાં ભાજપે રચ્યો ઈતિહાસ, મોદી મેજીક એકવાર ફરી ચાલ્યો, વિપક્ષના સુપડા સાફ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) ના પરિણામોનું કાઉન્ટડાઉન(Countdown) શરૂ થઈ ગયું છે. બે તબક્કામાં યોજાયેલી આ ચૂંટણીને લઇને જનમુખે ઘણું બધુ વાયરલ થઇ રહ્યું છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે 37 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી થશે. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, ભાજપ રાજ્યમાં સ્પષ્ટ બહુમતી સાથે ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે, પરંતુ વાસ્તવિક પરિણામો આજે મતગણતરી પછી જ બહાર આવશે.મહત્વનું છે કે,