અહેવાલ – પ્રદીપ કચિયા અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે એક રીક્ષા ચાલે કે વિદ્યાર્થીને રીક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યા પર લઈ જઈને વિદ્યાર્થીના મોબાઈલમાંથી ઓનલાઈન તેમજ તેની પાસે રહેલા…
-
ગુજરાત
-
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ દેરડી માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી છે, મોટી ખિલોરી અને દેરડી(કુંભાજી)ગામ વચ્ચે અજાણ્યા વાહન ચાલકે છકડો રીક્ષાને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં…
-
ગુજરાત
7.5 લાખનો મુદ્દામાલ રીક્ષામાં ભૂલી જનાર યુવક માટે સુરતની મહિધરપુરા પોલીસ બની દેવદૂત, રીક્ષાચાલકની આંખોમાં ખુશીના આંસુ
by Vipul Pandyaby Vipul Pandyaસુરત શહેરની મહિધરપુરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે. 7.50 લાખના મુદામાલ ભરેલું બેગ એક યુવક રીક્ષામાં ભૂલી ગયો હતો, જે બાદ ગભરાઇને તેણે પોલીસ સમક્ષ દોટ મુકી હતી, અને પોલીસ આગળ ધ્રુસકે -ધ્રુસકે રડી પડ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાંજ રીક્ષાચાલકને શોધી કાઢીને એ યુવકને તેનો સાત લાખનો મુદ્દામાલ પરત અપાવ્યો હતો 7.50 લાખની કિમતનું બેગ રીક્ષામાં જ ભૂલી ગયો યુવક સુરતમાં રીક્ષામાà
-
સુરત
પ્રસવ પીડા શરૂ થતા 108ની ટીમે અધવચ્ચે ઓટો રિક્ષામાં કરાવી પ્રસુતી
by Vipul Pandyaby Vipul Pandyaઓટો રિક્ષામાં કરવામાં આવી પ્રસુતીસર્ગભાવસ્થાના નવમા મહિને ઓટો રિક્ષામાં થઈ પ્રસુતીતબીબી તપાસ માટે જતી હતી કોસાડની મહિલાઅધવચ્ચે પ્રસવ પીડા શરૂ થતા 108ની ટીમને જાણ કરી108-ની ટીમે રિક્ષામાં જ પ્રસૂતિ કરાવીમાતા અને બાળકીનો જીવ બચાવ્યોસર્ગભાવસ્થાના નવમા મહિને ઓટો રિક્ષામાં તબીબી તપાસ માટે જતી સુરતના કોસાડની મહિલાને અડધા રસ્તે પ્રસવ પીડા શરૂ થતા 108-ની ટીમે રિક્ષામાં જ પ્રસૂતિ કરાવ
-
ગુજરાત
સુરતમાં 108ની સરાહનીય કામગીરી, બ્રિજ પર રિક્ષામાં મહિલાની ડિલિવરી કરાવી
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાં (Surat)108 ઈમરજન્સી સેવાની ફરી સરાહનીય કામગીરી સામે આવી છે. સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ (Chandrasekhar Azad Bridge )પર મહિલાની ડિલિવરી કરાવાઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર, યુવક પોતાની પત્નીને ચેક અપ માટે હોસ્પિટલ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પહોંચતા જ મહિલાને લેબર પેઈન ઉપડ્યું હતું. જે બાદ 108ની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. સગર્ભા મહિલાને ત્યાંથી ખસેડવી જીવન
-
ગુજરાત
આણંદ પાસે દારુના નશામાં ધૂત બનેલા કોંગી MLA પૂનમ પરમારના જમાઇ કેતન પઢિયારે સર્જ્યો અકસ્માત, 6ના કરુણ મોત
by Vipul Pandyaby Vipul Pandyaઆણંદ પાસે દારુના ચિક્કાર નશામાં ધૂત બનેલા કોંગ્રેસના MLA પૂનમ પરમારના જમાઇ કેતન પઢીયારે પોતાની SUVકારથી ભયાનક અકસ્માત સર્જતા 6 વ્યક્તિના મોત થયા છે. કોંગ્રેસના ધારાસભ્યનો જમાઇ કેતન દારુના નશામાં લથડીયા ખાતો હોવાનો વિડીયો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘટના બાદ ધારાસભ્યના જમાઇ કેતન સામે ફિટકાર વરસી રહ્યો છે અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરાઇ રહી છે. દારુના નશામાં ધૂત કોંગà«
-
ગુજરાત
સામાન્ય જનતાને વધુ એક ઝટકો, CNG ગેસમાં ફરી એકવાર થયો ભાવ વધારો
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં મોંઘવારીના મુદ્દે માત્ર વિપક્ષ જ હોબાળો કરતું હોય એવું નથી. સામાન્ય જનતા પણ ક્યાકને ક્યાક આ વધતી મોંઘવારીથી ત્રસ્ત થઇ ગઇ છે. આજે એકવાર ફરી CNG ના ભાવમાં વધારો ઝીંકાયો છે. જેના કારણે જે લોકો CNG ના વાહનો ચલાવે છે તેને મોટો ઝાટકો લાગ્યો છે. ખાસ કરીને રીક્ષા ચલાવતા લોકો માટે આ એક ગંભીર સમસ્યા ઉભી થઇ છે. રોજ જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં વધારો હવે સામાન્ય જનતાને ખૂબ પરેશાન કરી રહ્યà«
-
ગુજરાત
વરસાદથી બચવા રિક્ષામાં બેઠેલા કપલ સાથે જે થયું તે જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં
by Vipul Pandyaby Vipul Pandyaઆજકાલ સોશિયલ મીડિયા પર લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. સોશિયલ મીડિયા પર અમુક એવા વિડીયો હોય છે જે આપણાં દીલને સ્પર્શી જતાં હોય છે. તો કયારેક એવા પણ વિડીયો હોય છે જે જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં. ત્યારે આ વાયરલ થઈ રહેલો વિડીયો જોઈને તમે પણ હસવાનું રોકી શકશો નહીં.ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વિડીયોમાં તમે જોઈ શકો
-
અમદાવાદમાં રીક્ષામાં બેસાડી લૂંટ કરનારા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ગીતાંમદિરથી નરોડા રીક્ષામાં મુસાફરી કરી રહેલા યુવક પર ચપ્પુથી હુમલો કરી મોબાઈલ અને રોકડ સહિતની લૂંટ આરોપીઓએ ચલાવી હતી.આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વટવાથી બે શખ્સોની ધરપકડ કરી છે.નારોલ પોલીસે વટવાથી સાનુ કુરેશી અને મોહમદ તોફીક શેખ નામના બે શખ્સોની ધરપકડ કરી છે.આ બન્ને આરોપીઓમાંથી એક સાનુ કુરેશી રીક્ષાચà
-
દેશમાં અત્યારે મોંઘવારીએ માઝા મુકી છે. જીવન જરુરિયાાતની વસ્તુઓમાં સતત થઇ રહેલા વધારાના કારણે લોકો હેરાન થઇ રહ્યા છે. તેમાં રપણ ખાસ કરીન પેપેટ્રોલ ડીઝલ તથા સીએનજીના ભાવમાં તો જાણે કે ભડકો થયો છે. જે સતત વધી જ રહ્યા છે. આ ભાવ વધારોનો સડકથી લઇને સંસદ સુધી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભરુચ જિલ્લાના રીક્ષાચાલકો પણ આ વિરોધમાં જોડાયા છે.ભરૂચ જિલ્લામાં રિક્ષાચાલકોની હાલત દયનીય બનà«