મીસા ભારતી (Misa Bharti)ના નિવેદનથી બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. BJP મીસા ભારતી (Misa Bharti) અને તેમની પાર્ટી RJD પર આકરા પ્રહારો કરી રહી છે. તે જ સમયે, હવે …
-
Loksabha Election 2024
-
Loksabha Election 2024
PM Modi In Bihar : PM મોદીએ નવાદાની રેલીમાં કહ્યું- ‘જ્યાં સુધી હું ગરીબી દૂર નહીં કરું ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં…’
by Dhruv Parmarby Dhruv Parmarલોકસભા ચૂંટણી 2024 ને લઈને રાજકારણ તેજ છે અને નેતાઓ દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર પણ ચાલી રહ્યો છે. એક તરફ ભાજપના તમામ મોટા નેતાઓ ઝડપી રેલીઓ અને રોડ શો …
-
Loksabha Election 2024
Lok Sabha Election 2024 : કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, આપ્યા આ વચનો…
by Dhruv Parmarby Dhruv Parmarલોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પહેલા ઘણા મોટા રાજકીય ફેરફારો જોવા મળી રહ્યા છે. પાર્ટી સાથે ઘણા વર્ષો વિતાવનાર મોટા નેતાઓ અચાનક પોતાની બાજુ બદલી રહ્યા છે. આ …
-
રાષ્ટ્રીય
Lok Sabha Election 2024: બિહારમાં લોકસભાની ચૂંટણી પહેલા ઘમાસાણ, લાલુ યાદવે ખેલ્યો કૂટનીતિનો ખેલ
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને બિહાર મહાગઠબંધનમાં સીટોની વહેંચણી કરવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો RJD, કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે સીટની વહેંચણી અંગે સમજૂતી …
-
રાષ્ટ્રીય
ED Raid : ED એ લાલુ યાદવના નજીકના સુભાષ યાદવની ધરપકડ કરી, 2.5 કરોડની રોકડ મળી…
by Dhruv Parmarby Dhruv ParmarRJD સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના નજીકના સુભાષ યાદવની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ મોડી રાત્રે થઈ હતી. માહિતી અનુસાર, ED એ …
-
રાષ્ટ્રીય
Lok Sabha History: દેશની પ્રથમ લોકસભા ચૂંટણીથી લઈ 2019 સુધી ઉમેદવારીમાં અધધધ વધારો
by Aviraj Bagdaby Aviraj BagdaLok Sabha History: ભારતમાં વર્ષ 1952 માં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ની સરખામણીમાં ઉમેદવારોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. વર્ષ 1952 માં 1,874 ઉમેદવારોએ ચૂંટણી લડી …
-
રાષ્ટ્રીય
Legislative Assembly Speaker : BJP નેતા નંદ કિશોર યાદવ બિહાર વિધાનસભાના સ્પીકર ચૂંટાયા…
by Dhruv Parmarby Dhruv ParmarBJP ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી નંદ કિશોર યાદવને બિહાર વિધાનસભાના નવા સ્પીકર (Legislative Assembly Speaker) તરીકે સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારને ગૃહના નેતા અને તેજસ્વી …
-
રાષ્ટ્રીય
RJD Rajya Sabha Candidate: જાણો… બિહારમાં RJD દ્વારા રાજ્યસભા માટે જાહેર કરાયેલા ઉમેદવારોના નામ
by Aviraj Bagdaby Aviraj BagdaRJD Rajya Sabha Candidate: બિહારમાં રાજ્યસભાની છ બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. હાલમાં નોમિનેશન પ્રક્રિયા ચાલી રહી છે. બિહારમાં ખાલી રહેલી બેઠકો RJD ના પસંદ કરાયેલા ઉમેદવારોના નામ …
-
રાષ્ટ્રીય
Bihar Floor Test : તમામ પક્ષોના ધારાસભ્ય પહોંચ્યા વિધાનસભા, JDU એ બહુમતી સાબિત કરવાનો દાવો કર્યો…
by Dhruv Parmarby Dhruv Parmarસોમવાર 12 ફેબ્રુઆરી એટલે કે આજનો દિવસ બિહારની રાજનીતિમાં ખૂબ જ ખાસ રહેવાનો છે. આજે નીતીશ સરકારે વિધાનસભામાં પોતાની બહુમતી રજૂ કરવાની છે. આ પહેલા રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચી …
-
રાષ્ટ્રીય
Bihar Floor Test : ક્યાંક ધારાસભ્યનો સંપર્ક નથી, તો ક્યાંક ફોન સ્વીચ ઓફ… ફ્લોર ટેસ્ટ પહેલા બિહારમાં શું થઈ રહ્યું છે?
by Dhruv Parmarby Dhruv Parmarબિહારમાં ફ્લોર ટેસ્ટ (Bihar Floor Test) પહેલા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યભરની પોલીસ સતર્ક બની છે. આ એલર્ટ 12મી ફેબ્રુઆરીની સાંજ સુધી ચાલુ રહેશે. પટના પોલીસે RJD ધારાસભ્ય ચેતન …