VADODARA : વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન (SHRAVAN SEVA) છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજનસેવા પુરી પાડી રહી છે. તાજેતરમાં ફાઉન્ડર નીરવ ઠકકર (NIRAV THAKKAR) દ્વારા …
-
-
DEVGADH BARIA : મધ્યગુજરાત (CENTRAL GUJARAT) માં જંગલ વિસ્તાર વધુ હોય અહીંયા મહુડા ના મોટા મોટા ઝાડ આવેલ છે. ખાસ કરીને મહુડા ના ઝાડ અમુક ખેડૂતો ના ખેતર માં હોય …
-
ગુજરાત
VADODARA : લોકસભા બેઠક પર ડેમેજ કંટ્રોલને લઇ પ્રભારીએ કહ્યું “EVERYTHING IS CLEAR”
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) માં ભાજપ (BJP) દ્વારા લોકસભા (LOKSABHA 2024) પદના ઉમેદવાર તરીકે ડો. હેમાંગ જોષીને ઉતાર્યા છે. આ બેઠક પર પ્રથમ વખત ટિકિટ સાંસદ રંજનબેન ભટ્ટને આપવામાં આવી …
-
ગુજરાત
VADODARA : ચૂંટણીને લઇ રૂ. 10 લાખથી વધુ રોકડ પકડાશે તો IT ને જાણ કરાશે, ફરિયાદ સમિતિની રચના
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા મત વિભાગની (VAGHODIA VIDHANSABHA) પેટા ચૂંટણી તા.૦૭.૦૫.૨૦૨૪ના રોજ યોજાનાર છે. ચૂંટણી કામગીરી દરમ્યાન લોકો અને સાચી વ્યકિતઓને અગવડ …
-
ગુજરાત
VADODARA : શહેર-જિલ્લામાં 10 બૂથનું સંચાલન દિવ્યાંગો કરશે, વાંચો વિગતવાર
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચુંટણી અને વાઘોડિયા વિધાનસભા (VAGHODIA VIDHANSABHA) બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે. આ અન્વયે વડોદરા શહેર જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં મહત્તમ …
-
ગુજરાત
VADODARA : હોળી નિમિત્તે ખાસ ફૂડ ચેકીંગ ડ્રાઇવ ત્રીજા દિવસે પણ યથાવત, પરિણામ 14 દિવસ બાદ આવશે
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : હોળી-ધૂળેટી પર્વને હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે વડોદરા (VADODARA) પાલિકા (VMC) ની ખાદ્યખોરાક વિભાગની ટીમ દ્વારા સતત ત્રીજા દિવસે વિશેષ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ …
-
સંતોષ ઝાને શ્રીલંકામાં ભારતના રાજદૂત બનાવવામાં આવ્યા છે. તેઓ વર્તમાન હાઈ કમિશનર ગોપાલ બાગલેનું સ્થાન લેશે. સંતોષ ઝા 1993 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે. તેઓ હાલમાં બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને …
-
બિઝનેસ
મોંઘવારી અંગે RBI ગવર્નરની વધુ એક ચેતવણી…બેંકોને પણ આપવામાં આવી આ સૂચના
by Hiren Daveby Hiren Daveભારતીય રિઝર્વ બેંક (Reserve Bank Of India)ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) ફરી એકવાર મોંઘવારી અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે મોંઘવારી હજુ પણ આરબીઆઈના લક્ષ્યાંકથી ઉપર છે. આવી સ્થિતિમાં, …
-
ગુજરાત
VIDEO : શું વાત છે ! અહી એક કલાકાર દ્વારા ચંદ્રયાન પર સફળતાની થીમ દર્શાવતી રંગોળી તૈયાર કરાઇ
by Harsh Bhattby Harsh Bhattદિવાળીમાં દરેક ઘરના આંગણે સુંદર રંગોળી તૈયાર કરવામાં આવે છે, ત્યારે જ જામનગરના એક કલાકાર દ્વારા ખાસ રંગોળી તૈયાર કરવામાં આવી છે . આ રંગોળી ચંદ્રયાન પર સફળતા થીમ દર્શાવતી …
-
Read
મુકેશ અંબાણીએ ન્યુયોર્કના વેસ્ટ વિલેજમાં આવેલો પોતાનો આલીશાન ફ્લેટ વેચી દીધો, જાણો શું હતી આ ફ્લેટની ખાસિયત
by Vishal Daveby Vishal Daveરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ન્યુયોર્કના વેસ્ટ વિલેજમાં આવેલો પોતાનો આલીશાન ફ્લેટ વેચી દીધો છે. સુપિરિયર ઇન્ક. તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં આ ફ્લેટ માટેનો સોદો $9 મિલિયનમાં કરવામાં આવ્યો છે. ચોથા …