Download Apps

StockExchange

  • વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ 1500 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સમાં પણ 400 પોઇન્ટની નજીકનો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે ટ્રેડિંગ સેશન દરમિયાન રોકાણકારોને 6 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.આજના કારોબાર બાદ સેન્સેક્સ 52,527.08ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આજે સેન્સેક્સ 1456.74 પો

  • શેર બજાર આજે અઠવાડિયાના ચોથા દિવસે પણ ઘટાડા સાથે ખુલ્યું છે. બજારના બંને સૂચકાંકો લાલ નિશાન પર ખુલ્યા છે. સેન્સેક્સ (BSE સેન્સેક્સ) 350 પોઈન્ટના ઘટાડા સાથે 54,514 પર ખુલ્યો અને નિફ્ટી (NSE નિફ્ટી) 92 પોઈન્ટના ઘટાડા સાથે 16,263ના સ્તરે ખુલ્યો. વળી આજે ડોલર સામે રૂપિયો નબળાઈ સાથે ખુલ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 2 પૈસાની નબળાઈ સાથે 77.75 રૂપિયા પર ખુલ્યો હતો. જ્યાં બુધવારે ડોલર સામે રૂપિયો 2 પૈસાની નબળાઈ

  • સપ્તાહના પહેલા દિવસે વૈશ્વિક શેર બજાર તરફથી મળી રહેલા મિશ્ર સંકેતના કારણે ભારતીય શેર બજારમાં નબળી શરુઆત થઇ હતી. સવારે માર્કેટ ખુલ્યું ત્યારે સેન્સેક્સ 80.91 પોઇન્ટના ઘટાડા સાથે જોવા મળ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 29.15ના ઘટાડા પર જોવા મળ્યો હતો. મુંબઇ શેર બજારનો સેન્સેક્સ 55687.42ના સ્તર પર વેપાર કરતો જોવા મળ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એકસચેન્જનો નિફ્ટી 16555.15 પર જોવા મળ્યો હà

  • એક દિવસની શાનદાર તેજી બાદ માર્કેટમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબાર પછી સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. આજે  બેન્કિંગ, ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.સપ્તાહના બીજા કારોબારી દિવસે સેન્સેક્સ 408.36 પોઈન્ટ એટલે કે 0.73 ટકાના ઘટાડા સાથે 55,517.38 ના સ્તર પર બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 81.25 પોઈન્ટ એટલે કે 0.49 ટકા ઘટીને 16,580.15ના સ્àª

  • મંગળવારે બજાર ઉછાળા સાથે ખુલ્યા હતા અને બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી ગ્રીન ઝોનમાં રહ્યા હતા. સેન્સેક્સ 57.381 પોઇન્ટ અને નિફ્ટી 17258.95 પોઇન્ટ પર ખુલ્યો હતો. જો કે શરુઆતમાં બજારમાં થોડોઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેકસ થોડી વાર ગગડયો હતો પણ બાદમાં ઝડપથી સુધારો આવી ગયો હતો. બંને ગ્રીન ઝોનમાં  જ કારોબાર શરુ કર્યો હતો. મુંબઇ શેર બજારમાં 30 કંપનીઓના શેર ઇન્ડેક્સમાં મામુલી વધારા સાથે વેà

  • 5 દિવસની તેજી બાદ મંગળવારે શેર બજારમાં કડાકો બોલી ગયો હતો. સપ્તાહના બીજા દિવસે સેન્સેકસ અને નિફ્ટી બંને ઇન્ડેકસ લાલ નિશાન પર બંધ થયા હતા. સેન્સેકસ મંગળવારે 709.17 પોઇન્ટ ગગડીને 55776.85 ના સ્તરે બંધ થયો હતો જયારે નિફ્ટી 208.30 પોઇન્ટ ગગડીને 16663.00ના સ્તરે બંધ થયો હતો. સેક્ટોરિયલ ઇન્ડેક્સ મુજબ આજે મોટાભાગના સેકટર લાલ નિશાન પર બંધ થયા હતા. આજે માત્ર ઓટો અને એફએમસીજી સેકટર જ લીલા નિશાન સાથે બંધ થયા àª

  • સોમવારે ભારતીય શેર બજાર ઉછાળા સાથે શરુ થયુ છે. સવારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેકસ 283.09 પોઇન્ટના વધારા સાથે 55833.30ના સ્તર પર જોવા મળ્યો હતો જયારે નિફ્ટી 45.50 પોઇન્ટના વધારા સાથે 16677.80ના સ્તરે રહ્યો હતો. વૈશ્વિક શેર બજારમાં મિશ્ર સંકેત સપ્તાહના પહેલા જ દિવસે શેરબજાર તેજીમાં જોવા મળ્યું છે. જો કે 50માંથી 28 શેરમાં જ તેજીનું લીલુ નિશાન જોવા મળી રહ્યું છે અને 22 શેર હજું પણ લાલ નિશાન પર વેપાર કરી ર

  • વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થી બજારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ગુરુવારે તેજી સાથે ભારતીય શેર બજાર બંધ થયા હતા. મુંબઇ સ્ટોક એકસચેન્જનો ઇન્ડેકસ 844 પોઇન્ટના ઉછાળા સાથે 55491ના સ્તર પર બંધ થયો હતો.  જયારે નિફ્ટી 251 પોઇન્ટના ઉછાળા સાથે 16596 પોઇન્ટ પર પણ બંધ થયો હતો. બજારમાં  તમામ સેકટરોમાં ખરીદારી જોવા મળી હતી જેમાં બેકિંગ સેક્ટર, ઓટો, ફાર્મા, એફએમસીજી, રિયલ એસ્ટેટ, મિડીયા, એ

  • ગુરુવારે પાંચ રાજયોના પરિણામ આવી રહ્યા છે ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજી સાથે લીલા નિશાન પર ખૂલ્યાં હતા. બોમ્બે સ્ટોક એકસચેન્જનો સેન્સેકસ 1200 પોઇન્ટ તેજી સાથે ખૂલ્યો હતો , જયારે નેશનલ સ્ટોક એકસચેન્જનો નિફ્ટી પણ 300 પોઇન્ટ ઉછળીને ખૂલ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉછાળા સાથે જ બુધવારે પણ શેર બજાર બંધ થયું હતું. સૌથી વધુ તેજી બેકિંગ શેરમાં જોવા મળી હતી. એશિયન પેઇન્ટસ, હિન્દુસ્તાન યુન

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00