અહેવાલ- તારીખ ૧૦ ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન દ્વારા આ દિવસની ઉજવણી સમાજમાં સાચી રીતે માનસિક સ્વાસ્થ્ય …
-
-
ઘણી મહિલાઓ પૌષ્ટિક ખોરાક લેવાનો પ્રયાસ કરે છે, નિયમિત વ્યાયામ કરે છે અને એક તંદુરસ્ત જીવનશૈલી અનુસરે છે છતાંય તેમનો દિવસ થાકેલો, સુસ્ત તથા કંટાળાજનક જતો હોય છે. આવી પરિસ્થિતિમાં …
-
Top News
ભાગદોડ ભરેલી જિંદગીમાં આ રીતે રાખો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન…
by Dhruv Parmarby Dhruv Parmarઆપણે દિવસ દરમિયાન જે ખાતા હોય છે તે આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું પણ રાખે છે અને ખરાબ પણ કરી શકે છે. જે રીતે આપણા શરીરને યોગ્ય આહાર અને પોષકતત્વોની જરૂર …
-
ગુજરાત
અમદાવાદના ડોક્ટર્સ કેવી રીતે તણાવને મેનેજ કરે છે ? જાણી લો એક ક્લિક પર
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ–સંજય જોશી, અમદાવાદ આજની ખૂબજ વ્યસ્ત જીવનશૈલીમાં તણાવ આપણા જીવનના દરેક પાસામાં પ્રસરી ગયો છે. તે શાળાએ જતા બાળકોથી લઇને કામ કરતાં પ્રોફેશ્નલ્સ સુધીના દરેક વયજૂથના વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યો …
-
પોલીસ જવાનોની ડ્યુટી સતત સ્ટ્રેસવાળા વાતાવરણ માં વિતતી હોય છે. સતત સ્ટ્રેસ ભર્યા વાતાવરણમાં અનેક પ્રકારની બીમારીઓનો ભોગ પણ પોલીસ જવાનો બનતા હોય છે. ત્યારે મહેસાણા જિલ્લા રેન્જ આઈજી અભય …
-
ગુજરાત
વધુ તણાવ તમારી સેક્સ લાઈફને કરી શકે છે અસર, જાણો શું કરી શકાય
by Vipul Pandyaby Vipul Pandyaસમય બદલાયો છે હવે લોકોનું જીવન ધોરણ ઉચ્ચ થવાની સાથે ઝડપી બની ગયું છે. જેના કારણે ખોરાક અને યોગ્ય નિદ્રા લેવાનું લોકો ટાળી રહ્યા છે. તેનાથી ઘણા લોકો દરરોજ તણાવમાં …
-
જિંદગી એકવાર મળી છે એને જીવી લો. આ જીવનમંત્ર એક સમયે દરેક વ્યક્તિના મનમાં રહેતો. જિંદગી થોડી સહેલી હતી. આટલો તણાવ પહેલા ક્યારેય જોવા નથી મળ્યો. મોજથી જીવવું અને જિંદગી …
-
ગુજરાત
સ્ત્રીઓમાં માનસિક તણાવના કારણે 21 ટકા પુરુષોથી વધારે હૃદયરોગનો ભય
by Vipul Pandyaby Vipul Pandyaઅભ્યાસ મુજબ નોકરી અને સામાજિક દબાણ કારણે મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર વિપરત અસર પડે છે. ઘણીવાર કાર્ય સ્થળ પર કામના દબાણના લીધે તેમજ ઘર અને કામ વચ્ચે સતત બેલેન્સ લાઈફના …