L&T AND TATA : ઇતિહાસ આખરે સર્જાઇ ગયો છે. ભગવાન શ્રી રામ અયોધ્યા નગરીમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. આખરે ઘણા લાંબા સમયની પ્રતિક્ષા, સંઘર્ષ અને બલિદાનનો આખરે અંત આવ્યો છે. …
-
-
vibrant summit 2024 : ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો (vibrant summit) આજે પ્રારંભ થયો છે. આજે દેશ-દુનિયાભરમાંથી નેતાઓ, ઉદ્યાગપતિઓ અને ડેલિગેટ્સ આવી રહ્યા છે. આ ત્રિદિવસીય સમિટનું આયોજન ગાંધીનગરમાં કરવામાં …
-
તામિલનાડુમાં તાજેતરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ પૂર્ણ થઈ છે. જ્યાં અદાણી અને અંબાણીએ મોટા રોકાણની જાહેરાત કરી છે. પરંતુ રતન ટાટાની (TATA) એક કંપનીએ અંબાણી અને અદાણીની આખી મજા બગાડી નાખી. …
-
ટેક & ઓટો
Tata Group iPhone: ટાટા ગ્રૂપ iPhone ફેક્ટરીની સ્થાપના કરી કેવી રીતે ભારતીય રોજગારીમાં કરશે વધારો ?
by Aviraj Bagdaby Aviraj BagdaiPhone ની સૌ પ્રથમ ફેક્ટરી ભારતના તમિલનાડુમાં બનશે ઓટોમોબાઈલથી લઈને સોફ્ટવેર સુધીનો બિઝનેસ કરતા ટાટા ગ્રુપે ભારતમાં iPhone એસેમ્બલ કરવા માટે સૌથી મોટી ફેક્ટરી સ્થાપવાની યોજના બનાવી છે. વિશ્વ લોકપ્રિય …
-
Tata Curvv એક કોન્સેપ્ટ SUV છે જેનું પ્રોડક્શન મોડલ કંપની દ્વારા ઓટો એક્સપો 2023માં રજૂ કરવામાં આવ્યું છે, ત્યારબાદ કંપની સતત આ SUVનું ટેસ્ટ કરી રહી છે. ટાટા મોટર્સ આવતા …
-
Read
ટાટા, વિપ્રો, ઇન્ફોસીસ જેવી ટોપની આઇટી કંપનીઓએ ભરતીમાં મુક્યો કાપ, એક વર્ષ અગાઉની સરખામણીએ ખુબજ ઓછી ભરતી
by Vishal Daveby Vishal Daveદેશની અગ્રણી આઈટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતા નબળા રહ્યા છે. પરિણામ પછી જાહેર થયેલા ડેટામાં જાણવા મળ્યું છે કે જૂન ક્વાર્ટરમાં કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે અને …
-
ગુજરાત
મહિલા પ્રીમિયર લીગનું ટાઈટલ સ્પોન્સર બન્યું TATA, જય શાહે ટ્વીટ કરી આપી જાણકારી
by Vipul Pandyaby Vipul PandyaWPL 2023 : ઈન્ડિયર પ્રિમિયર લીગના રાઈટ્સ મેળવ્યા બાદ TATA ગૃપે મુંબઈમાં 4 માર્ચથી શરૂ થનારી મહિલા પ્રિમિયર લીગના ટાઈટલ રાઈટ્સ મેળવી લીધાં છે. BCCI સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને …
-
ગુજરાત
Citroenનું EC3 ક્યારે લોન્ચ થશે, શું Tiago બનશે Tataની સૌથી સસ્તી EV, જાણો વિગતો
by Vipul Pandyaby Vipul Pandyaસિટ્રોનની પ્રથમ ઇલેક્ટ્રિક કાર તરીકે EC3ને લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમે તમને આ સમાચારમાં જણાવી રહ્યા છીએ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની તેને ક્યારે લોન્ચ કરી શકે …
-
ગુજરાત
Hyundai ની Grand i10 Nios વધુ સારી, અથવા મારુતિ અને ટાટા તમારા માટે શ્રેષ્ઠ રહેશે, જાણો વિગતો
by Vipul Pandyaby Vipul PandyaGrand i10 Niosને હાલમાં જ દક્ષિણ કોરિયાની કાર કંપની Hyundai દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ કારને કંપનીએ હેચબેક સેગમેન્ટમાં લોન્ચ કરી છે. આ સેગમેન્ટમાં મારુતિની સ્વિફ્ટ જેવી કાર પણ …
-
ગુજરાત
ટાટાએ વર્ષ 2022માં પાંચ લાખથી વધુ કાર વેચી, મારુતિ અને હ્યુન્ડાઈ કરતાં પણ રહ્યું આગળ
by Vipul Pandyaby Vipul Pandyaદેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સ (ટાટા મોટર્સ) માટે વર્ષ 2022 ચોક્કસપણે એક શાનદાર વર્ષ કહી શકાય, જેમાં કંપનીએ 5 લાખથી વધુ પેસેન્જર વાહનોનું વેચાણ કર્યું હતું. કંપનીએ ગયા વર્ષે …