ભારત અને દક્ષિણ આફ્રિકા (IND Vs SA 2nd Test) વચ્ચે કેપટાઉન (Capetown) ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમના બોલરોએ ફરી એકવાર શાનદાર …
-
-
સ્પોર્ટ્સ
IND Vs SA 2nd Test : કેપટાઉનમાં ‘મિયાં મેજિક’, સિરાજે ઝડપી 6 વિકેટ, SA ટીમ માત્ર 55 રનમાં જ ઢેર
by Vipul Senby Vipul Senભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે આજે કેપટાઉન (Capetown) ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કરી સાઉથ આફ્રિકાની આખી …
-
સ્પોર્ટ્સ
INDvsSA 2nd Test : આજે ટીમ ઇન્ડિયા માટે ‘કરો યા મરો’ની સ્થિતિ, સિરીઝ બચાવવા મેદાને ઉતરશે રોહિત બ્રિગેડ
by Vipul Senby Vipul Senભારત અને દક્ષિણ આફ્રિકા (INDvsSA) વચ્ચે આજે કેપટાઉન (Capetown) ખાતે બીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ સંપૂર્ણ તાકાત સાથે મેદાને ઉતરશે, જેથી સિરીઝને ડ્રો કરી શકાય. ટીમ …
-
સ્પોર્ટ્સ
Asia Kabaddi: ભારતે દમ દેખાડ્યો, ઈરાનને પછાડી આઠમી વાર બન્યું ચેમ્પિયન
by Hiren Daveby Hiren Daveભારતીય કબડ્ડી ટીમે ઈરાનને હરાવીને એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપનું ટાઈટલ જીત્યું છે. ભારતીય કબડ્ડી ટીમે પોતાનો દમ દેખાડતા ઈરાનને પછાડીને આઠમી વખત એશિયન ચેમ્પિયનશીપનું ટાઈટલ જીત્યું છે. ભારતે ઈરાનની ટીમને બે …
-
ગુજરાત
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ સેમિ ફાઈનલ, જાણો પિચ રિપોર્ટ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે 23 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ આફ્રિકામાં ટી20 મહિલા વર્લ્ડ કપની પ્રથમ મેચ રમાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા ઉતરશે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા છઠ્ઠીવાર ચેમ્પિયન બનવા માટે …
-
ગુજરાત
હવે સસ્પેન્સ ખતમ, સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલીયા સામે ટકરાશે ટીમ ઈન્ડિયા
by Vipul Pandyaby Vipul Pandyaમહિલા T20 વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતીય ટીમે સોમવાર, 20 ફેબ્રુઆરીના રોજ આયર્લેન્ડ સામે 5 રનથી (ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ) જીત મેળવીને સેમિફાઈનલમાં …
-
ગુજરાત
સ્મૃતિ મંધાનાનો તોફાની અંદાજ, ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને આપ્યો 156 રનનો ટાર્ગે
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને આયર્લેન્ડ વચ્ચે આજે ગ્રુપ તબક્કાની મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 155 રનનો સ્કોર …
-
ગુજરાત
સ્મિતિ મંધાના અને રિચા ઘોષની તોફાની ઈનિંગ એળે ગઇ, ટીમ ઈન્ડિયાની 11 રને હાર
by Vipul Pandyaby Vipul Pandyaદક્ષિણ આફ્રિકામાં રમાઇ રહેલા મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ગઇ કાલે શનિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે આ મેચમાં ટોસ …
-
ગુજરાત
પૃથ્વી શૉ સાથે ઝપાઝપી કરનારી સપના ગિલ 20 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પૃથ્વી શો અને તેના મિત્રો પર થયેલા હુમલા બાદ પોલીસે સોશિયલ મીડિયા Influencer સપના ગિલની ધરપકડ કરી હતી. પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ …
-
ગુજરાત
Prithvi Shaw સાથે ઝપાઝપી કરનારી Sapna Gillની પોલીસે ધરપકડ કરી
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પૃથ્વી શૉ અને તેના દોસ્તો પર થયેલા હુમાલ બાદ હવે પોલીસે સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યૂએન્જર સપના ગીલની ધરપકડ કરી લીધી છે. ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ …