રાફેલ મારિયાનો ગ્રોસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ પર ગઈકાલના હુમલાથી હું ખૂબ જ ચિંતિત છું. તે પરમાણુ જોખમને નોતરી શકે છે.” રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના વડા કહે છે કે રશિયાના હુમલામાં ઝાપોરિઝ્ઝ્યામાં યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટને નુકસાન થયું છે. IAEAના ડાયરેક્ટર જનરલે શુà
-
-
આંતરરાષ્ટ્રીય
સાઉદી અરબના આર્મી ચીફની ભારત મુલાકાતથી પાકિસ્તાનની ઉંઘ હરામ
by Vipul Pandyaby Vipul Pandyaઆતંકની ફેકટરી કહેવાતા પાકિસ્તાનથી સાઉદી અરબની
દૂરી વધતી જઇ રહી હોય તેવું તાજેતરમાં પ્રકાશમાં આવી રહ્યું છે. તાજેતરમાં સાઉદી
અરબના આર્મી ચીફ આ અઠવાડિયે ભારતની મુલાકાતે આવ્યા છે. સાઉદી અરેબિયાના સેના
પ્રમુખની ભારતની આ પ્રથમ અને ઐતિહાસિક મુલાકાતે પાકિસ્તાનની ઉંઘ હરામ કરી દીધી છે.સાઉદી અરબના આર્મી ચીફની ભારત મુલાકાતને ઐતિહાસિક
ગણાવવામાં આવી રહી છે, કારણ કે તે સાઉદી આર્મી