એલોન મસ્ક (Elon Musk)ની કંપની ગુજરાતમાં તેના ઉત્પાદન પ્લાન્ટ સાથે ભારતમાં (Tesla Manufacturing Plant In India) પ્રવેશવા માટે તૈયાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ઉત્પાદકનો પહેલો મેન્યુફેક્ચરિંગ…
-
-
રાજ્યમાં આગામી દિવસોમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં દુનિયાભરમાંથી રોકાણ કરો આવી રહ્યા છે. આ વચ્ચે એલન મસ્કની ટેસ્લા કંપની રાજ્યમાં રોકાણ કરી શકે છે. જેના…
-
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક અને ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ વચ્ચે ટૂંક સમયમાં થઈ શકે છે મુલાકાત. પીયૂષ ગોયલ આવતા અઠવાડિયે અમેરિકા જવાના છે. તેમની આ મુલાકાત દરમિયાન…
-
એલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા લાંબા સમયથી ભારતમાં પ્રવેશવાના પ્રયાસો કરી રહી છે. જો કે કેન્દ્ર સરકારના કડક વલણ અને શરતોને કારણે કંપની તેના આયોજનને અમલમાં મૂકી શકી…
-
Read
ભારતમાં ટુંક સમયમાં થઇ શકે છે ‘ટેસ્લા’ની એન્ટ્રી, કંપનીના અધિકારીઓ કરશે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયેલ સાથે મુલાકાત
by Vishal Daveby Vishal Daveએલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા લાંબા સમયથી ભારતમાં પ્રવેશવાના પ્રયાસો કરી રહી છે. જો કે કેન્દ્ર સરકારના કડક વલણ અને શરતોને કારણે કંપની તેના આયોજનને અમલમાં મૂકી શકી…
-
ગુજરાત
એલોન મસ્કનો યુટર્ન! ટેસ્લા કર્મચારીઓની છટણી નહીં કરે પરંતુ ભરતી કરશે
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ઇન્કના સીઇઓ ઇલોન મસ્ક આ દિવસોમાં પોતાના નિવેદનને લઇને ચર્ચામાં છે. બે દિવસ પહેલા, મસ્કે ટેસ્લાના 10% કર્મચારીઓને છૂટા કરવાની વાત કરી હતી. હવે તેણે પોતાના નિવેદન પરથી યુ-ટર્ન લીધો છે અને હવે નોકરી પર રાખવાની વાત કરી છે. હવે મસ્કએ કહ્યું છે કે તે આગામી 12 મહિનામાં ટેસ્લા ખાતે હેડકાઉન્ટ્સમાં વધારો કરવાનું વિચારી રહ્યો છે. એલોન મસ્
-
ગુજરાત
ભારતમાં ટેસ્લાની એન્ટ્રી શા માટે નથી થતી? જાણો એલોન મસ્કે ભારત ના આવવા માટે શું કારણ આપ્યું?
by Vipul Pandyaby Vipul Pandyaઅમેરિકાની ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રીને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. હવે કંપનીના સીઈઓ અને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કે દેશમાં પ્લાન્ટ સ્થાપવામાં વિલંબ અંગે પોતાનું મૌન તોડ્યું છે. મસ્કે જણાવ્યું કે ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે તેમની શું તૈયારી છે અને શા માટે તેમણે પાછી પાની કરી છે.એલોન મસ્કએ શું કહ્યું?એલોન મસ્ક
-
ગુજરાત
પહેલા ટેસ્લાની કાર વેચાશે, પછી પ્લાન્ટ લગાવાશે, ભારત માટે એલોન મસ્કની શરત
by Vipul Pandyaby Vipul Pandyaભારતમાં યુએસ ઇલેક્ટ્રિક કાર નિર્માતા
ટેસ્લાના ભાવિ વિશે મૂંઝવણ ચાલુ છે. આ દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ભારતને
લઈને પોતાની શરત જાહેર કરી છે. એલોન મસ્કના કહેવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે
ભારતમાં ટેસ્લાની કાર સૌથી પહેલા વેચવા માંગે છે, ત્યાર બાદ જ તે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા પર વિચાર કરશે. ટ્વિટર પર એક યુઝરે એલોન મસ્કને પ્રશ્ન પૂછ્યો કે શું ટેસ્લા ભવિષ્યમાં ભારતમાં
પà« -
વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં તેની ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના હાલ પુરતી મુલતવી રાખી છે. કંપની થોડા દિવસો પહેલા સુધી ભારતમાં તેની ઇલેક્ટ્રિક કાર માટે શોરૂમ શોધી રહી હતી. જો કે, સરકાર તરફથી આયાત કર ઘટાડવાના વચનના અભાવે, કંપનીએ હવે તેની યોજના હાલ માટે બંધ કરી દીધી છે.રિપોર્ટ અનુસાર લગભગ એક વર્ષથી સરકારી પ્રતિનિધિઓ અને ટેસ્લા વચ્ચેની વાતચીત આàª
-
ગુજરાત
‘ભારતમાં નહીં ચાલે મેઇડ ઇન ચાઇના ટેસ્લા, અહીં આવો અને બનાવો’, નિતિન ગડકરીની એલોન મસ્કને ઓફર
by Vipul Pandyaby Vipul Pandyaટેસ્લા અવે સ્પેસેક્સના સીઇઓ અને દુનિ.યાના સૌથી ધનવાન વ્યક્તિઓમાંના એક એવા એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ખરીદી લીધું છે. લગભગ 44 અબજ ડોલરમાં ડીલ ફાઇનલ થઇ છે. ચારેતરફ બસ તેમની જ ચર્ચા છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ફરી એક વખત એલોન મસ્કને ભારતમાં ટેસ્લા કારના ઉત્પાદન માટે ઓફર કરી છે. તેમણે રાયસીના ડાયલોગમાં કહ્યું કે જો એલોન મસ્ક ભારતમાં ટેસ્લા બનાવવા à