World Cup 2023 ની તારીખ નજીક આવી રહી છે. ક્રિકેટનો મહાકુંભ કહેવાતી આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. તેના એક દિવસ પહેલા એટલે કે 4 ઓક્ટોબરે ઉદ્ઘાટન સમારોહ અને રંગારંગ…
-
-
Read
આ તારીખે થઇ શકે છે એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોણ ઇન, કોણ આઉટ થવાની સંભાવના
by Vishal Daveby Vishal Daveએશિયા કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત સોમવાર, 21 ઓગસ્ટના રોજ થવાની સંભાવના છે. કેપ્ટન રોહિત શર્મા પણ પસંદગી સમિતિની બેઠકનો હિસ્સો બનશે. એશિયા કપ માટે 15 થી 17 સભ્યોની…
-
સ્પોર્ટ્સ
Asia Cup 2023 : એશિયા કપ 2023 નું શેડ્યૂલ જાહેર, પહેલી મેચ પાકિસ્તાનના આ મેદાન પર થશે
by Dhruv Parmarby Dhruv Parmarએશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ જય શાહે એશિયા કપ 2023 નું શેડ્યૂલ જાહેર કર્યું છે. પાકિસ્તાન દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટ…
-
ગુજરાત
સૌરાષ્ટ્રના ગોંડલમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ
by Dhruv Parmarby Dhruv Parmarઅહેવાલ : વિશ્વાસ ભોજાની ગોંડલ ટીમ ગણેશ તેમજ હેરી ગ્રૂપ ગોંડલ દ્વારા છેલ્લા 9 વર્ષથી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌ…
-
ગુજરાત
ગાંધીધામ ખાતે આજથી ટ્રીએંગ્યુલર દિવ્યાંગ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
by Vipul Pandyaby Vipul Pandyaકચ્છના ગાંધીધામ ખાતે આજથી ટ્રીએંગ્યુલર દિવ્યાંગ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની જેમ જ ભારતીય દિવ્યાંગ ક્રિકેટર માટેના ભારતીય દિવ્યાંગ ક્રિકેટ એસોસિએશનના સહયોગ સાથે આયોજિત આ ટુર્નામેન્ટમાં ત્રણ રાજ્યોના દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લીધો છે. અગ્રવાલ સમાજ, લાયન્સ ક્લબ તથા અમદાવાદના નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા કચ્છમાં પ્રથમ વખત ગાંધ
-
ગુજરાત
સાબરમતી જેલમાં કેદીઓ અને જેલ કર્મચારીઓ વચ્ચે વોલિબોલ ટુર્નામેન્ટનું આયોજન
by Vipul Pandyaby Vipul Pandyaપોલીસ મહાનિર્દેશક, જેલ સુધારાત્મક વહીવટ અંતર્ગત અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમા કેદીઓ અને જેલ કર્મચારીઓ વચ્ચે વોલિબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરાયુ. જેનો પોલીસ મહાનિર્દેશન કે.એલ .એન. રાવ દ્વારા શુભારંભ કરાવામા આવ્યો. આ ટુર્નામેન્ટનો હેતુ કેદીઓમાં રમત-ગમત અને રચનાત્મક પ્રવૃતિ વિકસાવવા તેમજ તેમને શારીરિક અને માનસિક રીતે સુદ્ઢ બનાવવાનાનો હતો. ટુર્નામેન્ટમાં કેદીઓ અને જેલ કર્મચારà
-
ગુજરાત
ઋતુરાજ ગાયકવાડની ટીમ ઈન્ડિયામાં જગ્યા પાક્કી! ચાલુ ટૂર્નામેન્ટમાં ફટકારી ચોથી સદી
by Vipul Pandyaby Vipul Pandyaવિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર (MAH vs SAU)વચ્ચે ફાઈનલ રમાઈ રહી છે. જ્યાં આ દિવસોમાં યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. સૌરાષ્ટ્ર સામે વિજય હજારે ટ્રોફીની ફાઈનલમાં શાનદાર સદી ફટકારીને મહારાષ્ટ્રનો સુકાની તેની ટીમ માટે તારણહાર બન્યો છે. ચાલુ ટૂર્નામેન્ટમાં ગાયકવાડની આ ચોથી સદી છે, આ પહેલા તેણે ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં ફટકારી હતી.ધીમી શરૂઆત બàª
-
ગુજરાત
આગામી T20 વર્લ્ડ કપને લઇને ICC નો સૌથી મોટો નિર્ણય, જાણો કેવું હશે નવું Format
by Vipul Pandyaby Vipul PandyaT20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાયો હતો. હવે આગામી T20 વર્લ્ડ કપ 2024માં રમાશે. 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપની યજમાની USA અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા કરવામાં આવશે. જેનો અર્થ એ છે કે યુએસએ પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા જઈ રહ્યું છે. યજમાન રાષ્ટ્ર હોવાના કારણે યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝને ટૂર્નામેન્ટમાં સીધી એન્ટ્રી મળશે. પરંતુ આગામી T20 વર્લ્ડ કપમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે. આà
-
ગુજરાત
દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી ટીમમાંથી બહાર
by Vipul Pandyaby Vipul PandyaT20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની સેમીફાઇનલમાં જવાની તકો જાળવી રાખવા માટે પાકિસ્તાને તેની આગામી મેચ દક્ષિણ આફ્રિકા સામે જીતવી ખૂબ જ જરૂરી છે. આ મેચ 3 નવેમ્બરે સિડનીમાં રમાશે. મહત્વપૂર્ણ મેચ પહેલા પાકિસ્તાનના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમનો અનુભવી બેટ્સમેન ફખર ઝમાન ઈજામાંથી સાજો થઈ શક્યો નથી. તેથી જ તેને આગામી મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.ફખર ઝમાન પાકિસ્તાનની ટીમમાંથી બà
-
ગુજરાત
બેડમિન્ટન ટુર્નામેન્ટ તેલંગાણાના નામે રહ્યો,ગુજરાત અને મહારાષ્ટ્રને બ્રોન્ઝ મેડલ
by Vipul Pandyaby Vipul Pandyaનેશનલ ગેમ્સ 2022 માં (National Games 2022) બેડમિન્ટનના મુકાબલાઓ સુરત ખાતે રમાઇ રહ્યા છે. સુરતના (Surat) પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટનના (Badminton) મુકાબલાઓ રમાઇ રહ્યા છે. બેડમિન્ટનની મેચો 1 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર દરમિયાન રમાશે. હાલમાં બેડમિન્ટનની મિક્સડ ટીમ ઇવેન્ટના મુકાબલા રમાઇ રહ્યા છે. આજે આ બેડમિન્ટનમાં સેમિફાઇનલમાં મિક્સડ ટીમ ઇવેન્ટમાં કેરળની ટીમે ગુજરાતને 3-1 થી માત આપી હતી. પ્àª