Download Apps

Update

  • ડીસેમ્બર મહિનો આવતાની સાથે જ ગુજરાતમાં કાતિલ ઠંડીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે., ત્યારે ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા છે. ઠંડીની અસર અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહી છે.…

  • ભારતના વિસ્ફોટક બેટ્સમેન રિષભ પંતના અકસ્માત બાદથી તે લાંબા સમયથી ભારતીય ટીમનો હિસ્સો રહયા નથી. રિષભ પંતને ડીસેમ્બર 2022 માં જીવલેણ અકસ્માત થયો હતો, અકસ્માત એટલો ભયંકર થયો હતો કે…

  • ચોમાસા પહેલા ગુજરાતમાં ચોમાસા જેવા માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક હજું પણ વરસાદ વરસશે.જાણીએ ક્યાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ ગુજરાતમાં મોસમી વરસાદનું સંકટ યથાવત ગુજરાતમાં…

  • ટેકનોલોજીના આ સમયમાં તમામ લોકો પાસે સ્માર્ટફોન જોવા મળે છે. જેમા તેઓ અલગ-અલગ એપનો ઉપયોગ કરતા હોય છે. તેમા એક એપ (WhatsApp) લગભગ તમામ લોકોના સ્માર્ટફોનમાં તમને જોવા મળી જશે. મેસેજને એક અલગ જ અંદાજમાં મોકલી શકાતા આ એપ (WhatsApp) માં સમયાંતરે અપડેટ આવતી રહે છે. હવે તાજેતરમાં તેની એક અપડેટ આવી છે જેમા એક એવું ફીચર્સ મળશે જે યુઝર્સના હોશ ઉડાવી દેશે.સેન્ડ કરેલા મેસેજને કરી શકશો EditWhatsApp એ વિશ્વનું સૌથી લો

  • ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) વિશે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. હવે તેને સારવાર માટે દેહરાદૂનથી મુંબઈ (Mumbai) ખસેડવામાં આવશે. સમાચાર અનુસાર, રિષભ પંતને આજે 4 જાન્યુઆરીએ જ મુંબઈ રીફર કરવામાં આવશે.DDCA દ્વારા નિર્ણયરિષભ પંતને લઈને આ મોટું અપડેટ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) દ્વારા આપવામાં આવ્યું છે. ડીડીસીએના ડાયરેક્ટર શ્યામ શર્માએ આ જાણકારà«

  • આધાર યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. આધાર કાર્ડ એ ભારતમાં એવો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેના વિના કોઈપણ સરકારી અને બિન-સરકારી કામ થઈ શકે નહીં. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડ જાહેર કરતી સંસ્થા અને સમયાંતરે ઘણી સુવિધાઓ આપતી રહે છે.ઓનલાઈન ઓફલાઈન બંન્ને રીતે થશે અપડેટજે લોકોએ 10 વર્ષ પહેલા જ આધાર કાર્ડ કઢાવી ચુક્યા છે તેમના માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. à

  • WhatsApp સતત અપડેટ થઈ રહ્યું છે. થોડા થોડા દિવસોમાં અવનવા ફીચર અપડેટ થઈ રહ્યા છે ત્યારે  મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp હવે એક મોટી સુવિધા પર કામ કરી રહી છે. WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના પછી તમે વિડીયો કૉલ દરમિયાન પણ તમારો ચહેરો નહીં બતાવી શકો. નવા ફીચરના આવ્યા પછી તમે વોટ્સએપ વિડીયો કોલમાં તમારી જગ્યાએ તમારા પોતાના અવતારનો ઉપયોગ કરી શકશો. ગ્રુપમાંથી લેફ્ટ

  • કોરોનાથી દેશમાં આજે થોડી રાહત મળી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4.3 ટકાના ઘટાડા સાથે કોરોનાથી  2,706 લોકો સંક્રમિત થયા છે. કોરોના વાયરસના કારણે 25 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2070 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,31,55,749 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા 17,698 છે જે કુલ સંક્રમણના 0.04 ટકા છે. દેશમાં અત્યાર સà«

  • Googleએ
    તેના ક્રોમ બ્રાઉઝર માટે એક નવું અપડેટ બહાર પાડ્યું છે. ટેક જાયન્ટ યુઝર્સને તેને
    તાત્કાલિક ઇન્સ્ટોલ કરવા વિનંતી કરી છે. Googleનાં જણાવ્યા અનુસાર, અપડેટ
    11 સુરક્ષા
    સમસ્યાને ઠીક કરે છે. Googleએ
    તેના યુઝર્સને બ્રાઉઝર અપડેટ કરવાની અપીલ કરી છે જેથી શોધાયેલા બગમાંથી એકને
    ઝીરો-ડે-રેટિંગ આપી શકાય.

     

    ક્રોમ વેબ બ્રાઉઝરમાં 11 સુરક્ષા સમસ્યાઓ

     

    આજે દુનિયાભરમાં Google Chrome એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતà

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00