પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી બાદ મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ભાજપના નેતા બંગાળની ચૂંટણીની સ્થિતિ પર આકરા પ્રહાર …
-
-
-
રાષ્ટ્રીય
પશ્ચિમ બંગાળ વિધાનસભામાંથી નકલી ધારાસભ્ય ઝડપાયો, જાણો રસપ્રદ બનાવ
by Vipul Pandyaby Vipul Pandyaપશ્ચિમ બંગાળ વિધાનસભામાં નકલી ધારાસભ્યપોલીસની સુરક્ષા વ્યવસ્થા પર ઉભા થયા સવાલપોતે ધારાસભ્ય મનોજ તિવારી હોવાનું જણાવ્યું રાજ્યપાલે મોકલ્યો હોવાનો દાવો કરતાં પોલીસને શંકા ગઇઆપણે રોજબરોજ નકલી પોલીસ કે નકલી સીબીઆઇ ઓફિસર …
-
રાષ્ટ્રીય
2024ના ઇલેક્શનમાં કેમ વધી શકે છે મમતાની મુશ્કેલીઓ, જાણો એક જાણીતા સર્વેમાં શું આવ્યું સામે ?
by Vipul Pandyaby Vipul Pandyaલોકસભાની ચૂંટણીને આડે માંડ એક વર્ષ બાકી છે. તમામ પક્ષોએ પોતાના રથને ચૂંટણીના મેદાન તરફ વાળ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત જીતવાની કોશિશ કરી રહી છે, તો પીએમ …
-
શિયાળાના સમયમાં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ધુમ્મસના કારણે અનેક માર્ગ અકસ્માત થતા હોય છે. ઘણીવાર ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાને કારણે અનેક અકસ્માત થતા હોય છે. હાલમાં પશ્ચિમ બંગાળથી …
-
રાષ્ટ્રીય
બાંગ્લાદેશ સરહદની રક્ષા કરી રહી છે દિકરીઓ, ઈતિહાસમાં આ પહેલી ઘટના
by Vipul Pandyaby Vipul Pandyaમહિલા સશક્તિકરણની દિશામાં ઐતિહાસિક પહેલસુંદરવન જેવા મુશ્કેલ વિસ્તારમાં સીમા પર ઓપરેશન માટે મહિલા જવાનોને તૈનાતસુંદરવન ક્ષેત્રની સુરક્ષા પડકારોથી ભરેલીસાઉથ બંગાળ ફ્રન્ટિયર ઓફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ મહિલા સશક્તિકરણ તરફ …
-
રાષ્ટ્રીય
પશ્ચિમ બંગાળના TMC નેતાના ઘેર જોરદાર બોંબ વિસ્ફોટ, 2ના મોત
by Vipul Pandyaby Vipul Pandyaપશ્ચિમ બંગાળ (West Bengal)ના મિડનાપોર જિલ્લાના ભુપતિ નગરમાં ટીએમસી (TMC)ના નેતા રાજકુમારના ઘેર બોંબ બ્લાસ્ટ (Bomb blast) થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટનામાં બે ટીએમસી કાર્યકરોના મોત થયા છે. …
-
રાષ્ટ્રીય
પ.બંગાળમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક બગડી નીતિન ગડકરીની તબિયત
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની( Nitin Gadkari)પશ્ચિમ બંગાળના (West Bengal)સિલિગુડીમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક તબિયત બગડી ગઈ. એવું કહેવાઈ રહ્યું છે કે ગડકરી કાર્યક્રમ મંચ પાસે એક રૂમમાં …
-
રાષ્ટ્રીય
સાયક્લોન સિતાંગની મજબૂત થઈ રહ્યું છે, અહીં દેખાશે અસર, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaહવામાન વિભાગે જાહેર કરેલા એલર્ટ પ્રમાણે ઉત્તર આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર દબાણનો વિસ્તાર રચાયો છે. તે 22 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ …
-
રાષ્ટ્રીય
CM મમતા સૌરવ ગાંગુલીની તરફેણમાં PM મોદીને કરી અપીલ: કહ્યું ICC ઇલેક્શન લડવાની મંજૂરી મળે
by Vipul Pandyaby Vipul Pandyaપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee)એ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને લઈને પીએમ મોદી(PM Modi)ને ખાસ અપીલ કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે હું પીએમને વિનંતી કરું છું કે તે સુનિશ્ચિત કરે …