દુનિયામાં ઘણી રમતો રમાય છે પરંતુ ક્રિકેટને હંમેશા
જેન્ટલમેનની રમત કહેવામાં આવે છે અને તે મેદાન પર પોતાની ક્રિકેટ રમવાની રીતોથી
ખેલાડીઓએ ઘણી વખત સાબિત પણ કર્યું છે. જો કે ઘણી વખત ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને
વિવાદ થયા છે, પરંતુ
ક્રિકેટ ખેલાડીઓની સ્પોર્ટ્સમેન સ્પિરિટ ક્રિકેટને એક શાનદાર રમત બનાવવામાં ઉપયોગી
છે. આવી જ એક ઘટના હાલમાં જ બધાની સામે આવી છે.
ખેલદિલીનું સૌથી મોટુ