વર્લ્ડ બેન્કના પ્રતિનિધી મંડળે મંગળવારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. વર્લ્ડ બેન્ક તરફથી ગુજરાત રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ અને સેવાઓને વધુ શ્રેષ્ઠ બનાવવા SRESTHA(System Reform Endevours for Transformed Health Outcomes In Gujarat) ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત 350 મિલિયન ડોલરની સહાય મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આવનારા સમયમાં ગુજરાત રાજ્યમાં આરોગ્યક્ષેત્રે કરવામાં આવનારી કામગીરી અંગે વર્લ્àª
-
-
સુરત
વર્લ્ડ બેન્ક આવશે સુરતની મુલાકાતે, આ મોટા પ્રોજેક્ટ માટે આપી શકે છે 1400 કરોડની લોન
by Vipul Pandyaby Vipul Pandyaસુરત મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી ગણાતો તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઘણા સમયથી ટલ્લે ચઢ્યો હતો. તાપી નદીના પટના અમુક વિસ્તારમાં રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ કર્યા બાદ પાલિકાએ કામગીરી આટોપી લીધી હતી. અમદાવાદ ખાતે બનાવેલા રિવરફ્રન્ટની માફક જ સુરત પાલિકાએ પણ શહેરીજનોની સુખાકારી અને ફરવા લાયક સ્થળના વિકાસ માટે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. તાપી નદીના પટ પàª
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનને મદદ કરવા વિશ્વ બેંક તૈયાર, હિંસા અને મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો
by Vipul Pandyaby Vipul Pandyaરશિયાના હુમલા સામે ઝઝૂમી રહેલા યુક્રેનને મદદ કરવા માટે વિશ્વ બેંકે મદદનો હાથ લંબાવ્યો છે. યુક્રેનમાં ચાલી રહેલા સૈન્ય અને રાજકીય સંકટ વચ્ચે, વિશ્વ બેંકે ગુરુવારે એક નિવેદન જાહેર કર્યું છે જેમાં કહ્યું છે કે, યુક્રેનને તાત્કાલિક નાણાકીય સહાય આપવા માટે તૈયાર છે.વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસે જણાવ્યું હતું કે જૂથ, વિકાસ ભાગીદારો સાથે મળીને, યુક્રેનને નાણાકીય અને તકનીકી સહાય à