યુક્રેન-રશિયા યુદ્ધની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ એક મોટું પગલું ભર્યું છે. તેણે ભારત સહિત પાંચ દેશોમાં તૈનાત પોતાના રાજદૂતોને હાંકી કાઢ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિની વેબસાઈટ પર જારી કરાયેલા આદેશ …
-
આંતરરાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
24 કલાકમાં મેરીયુપોલ પર રશિયા કબજો કરી લેશે ! : ઝેલેન્સકીએ ઉઠાવ્યું આ પગલું
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા-યુક્રેન યુદ્ધનો આજે 57મો દિવસ છે અને આ યુદ્ધ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રશિયા પોતાની તાકાત બતાવીને યુક્રેન પર પોતાના હુમલાને વધારે બમણી કરી રહ્યું છે જ્યારે …
-
આંતરરાષ્ટ્રીય
ઝેલેન્સકીએ આપી તમામ દેશોને તૈયાર રહેવા ચેતવણી, કહ્યું – પુતિન હવે ગમે ત્યારે પરમાણુ હુમલો કરી શકે
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 53 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ ચેતવણી આપી છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે …
-
આંતરરાષ્ટ્રીય
બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન યુક્રેનની મુલાકાતે, જોન્સન અને ઝેલેન્સકી કિવની ગલીઓમાં નિકળ્યા
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને દોઢ મહિનાથી વધારે સયમ થઈ ગયો છે પરંતુ યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. યુક્રેનના શહેરો હાલ ખંઢેર થઈ ચુક્યા છે. ત્યારે હવે બ્રિટિશ …
-
આંતરરાષ્ટ્રીય
ફરી એકવખત ઝેલેન્સકી પુતિન પર થયા ગુસ્સે, કહ્યું – રશિયા યૂરોપના નાયાને નષ્ટ કરી દેવા માંગે છે…
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 35 દિવસ થઈ ચૂક્યા છે. પરંતુ હજુ પણ યુદ્ધ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું. રશિયા હજુ પણ યુક્રેન પર આક્રમક હુમલાઓ કરી રહ્યું છે. …
-
આંતરરાષ્ટ્રીય
પુતિન અને ઝેલેન્સકી વચ્ચે થશે મુલાકાત, યુદ્ધ પૂર્ણ થવાના આરે ?
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા 34 દિવસના યુદ્ધ વચ્ચે આજે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જી હા આજે સમાચાર મળ્યા છે કે યુક્રેનના રાષ્ટ્રપિત ઝેલેન્સકી અને રશિયાના રાષ્ટ્રપતિ …
-
આંતરરાષ્ટ્રીય
રશિયા સાથે વાતચીત કરવા તૈયાર થયા ઝેલેન્સકી, કહ્યું- જો વાતચીત નિષ્ફળ જશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ જશે
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે 25 દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે વધુ આક્રમક બન્યું છે. બંને દેશો વચ્ચે યુદ્ધને લઈને અનેક રાઉન્ડની વાતચીત પણ કોઈ પરિણામ પર પહોંચી નથી. હવે યુક્રેનના …
-
રાષ્ટ્રીય
પુતિન પર ભડક્યા ઝેલેન્સ્કી, કહ્યું – રશિયાને આ યુદ્ધની કિંમત પેઢીઓ સુધી ચુકવવી પડશે
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત ચાલી રહ્યું છે. રશિયા એક પણ ડગલું પાછળ હટવા માંગતું નથી. તો બીજી તરફ યુક્રેન પણ તેને લડત આપી રહ્યું છે. આજે યુક્રેનના રાષ્ટ્રપતિએ …
-
આંતરરાષ્ટ્રીય
નાટોમાં સામેલ નહીં થાય યુક્રેન : રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની જાહેરાત
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુક્રેન નાટોમાં નહીં જોડાય. રશિયન મીડિયાના જણાવ્યા પ્રમણે ઝેલેન્સકીએ યુક્રેનના લોકોને કહ્યું છે કે તેઓ …
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પુતિનને મળવાનો પ્રસ્તાવ મુક્યો, ઇઝરાયેલને મધ્યસ્થા માટે કહ્યું
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેન અને રશિયા વચ્ચે જંગ શરુ છે. રશિયા દ્વારા યુક્રેનના વિવિધ શહેરમાં સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. અનેક દેશોની નિંદા, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતા પણ રશિયા યુદ્ધ બંધ કરવા માાટે …