Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tapi 108 Emergency Service : જ્યારે મુશળધાર વરસાદમાં રસ્તાઓ બ્લોક હતા, ત્યારે તાપીમાં 108 એ કર્યું ગર્ભવતી મહિલાનું દિલધડક રેસ્કયૂ

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંતાપુર ગામે મુશળધાર વરસાદ વચ્ચે સરકારી તંત્રની સતર્કતા સામે આવી છે. સત્તાવાર અહેવાલ મુજબ,ગર્ભાવસ્થાના આઠમા માસ દરમિયાન તકલીફ અનુભવતા રીનાબેન કોંકણીને ભારે વરસાદની વચ્ચે સમયસર ડોલવણ સામુહિક આરોગ્ય કેન્દ્ર પહોંચાડી નવું જીવન આપ્યું છે. હાલ માતા અને ગર્ભસ્થ શિશુ બંને સંપૂર્ણ સ્વસ્થ છે.
tapi 108 emergency service   જ્યારે મુશળધાર વરસાદમાં રસ્તાઓ બ્લોક હતા  ત્યારે તાપીમાં 108 એ કર્યું ગર્ભવતી મહિલાનું દિલધડક રેસ્કયૂ
Advertisement

Tapi 108 Emergency Service : ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા ભારે વરસાદના કારણે અંતરિયાળ વિસ્તારોમાં સામાન્ય જનજીવન અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયા છે. આ કપરી પરિસ્થિતિમાં tapi 108 emergency service ગ્રામીણ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંતાપુર ગામે કટોકટીના સમયે સમયસર તબીબી સહાય પહોંચાડીને 108 ની ટીમે એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Tags :
Advertisement

.

×