Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tapi Rain : ડોલવણમાં જળબંબાકાર વચ્ચે જિંદગીની જંગ! SDRF ટીમ દ્વારા 35થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ, જુઓ ફોટા

Tapi Rain : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. જો કે ધોધમાર વરસાદ અને પૂર જેવા માહોલ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે.
tapi rain   ડોલવણમાં જળબંબાકાર વચ્ચે જિંદગીની જંગ  sdrf ટીમ દ્વારા 35થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ  જુઓ ફોટા

Tags :
Advertisement

.

×