Tapi Rain : મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ,38 માર્ગો બંધ થતા ગ્રામીણ જનજીવન પ્રભાવિત
Tapi Rain : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણ સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નદીઓમાં નવા નીરની આવક થતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોનો મુખ્ય માર્ગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
Advertisement
Tapi Rain : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણ સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નદીઓમાં નવા નીરની આવક થતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોનો મુખ્ય માર્ગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પંચાયત હસ્તકના અંદાજે 38 જેટલા માર્ગો બંધ થતા લોકોની મુશ્કેલીમાં અનેકગણો વધારો થયો છે.

