Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tapi Rain : ઉકાઈ ડેમમાં 62,012 ક્યુસેક પાણીની આવક, ડેમની સપાટી 312.49 ફૂટ પર પહોંચી

Tapi Rain : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા નદી-નાળામાં પાણીની ભારે આવક નોંધાઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પાણીની આવકનો સિલસિલો હજુ પણ જારી છે.
tapi rain   ઉકાઈ ડેમમાં 62 012 ક્યુસેક પાણીની આવક  ડેમની સપાટી 312 49 ફૂટ પર પહોંચી
Advertisement

Tapi Rain : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા નદી-નાળામાં પાણીની ભારે આવક નોંધાઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પાણીની આવકનો સિલસિલો હજુ પણ જારી છે. ઉપરવાસમાંથી ડેમમાં થઈ રહેલી પાણીની સતત આવકને પગલે ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

Tags :
Advertisement

.

×