Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tapi News: લાકડા ચોરોનો પીછો કરી રહેલી વન વિભાગની ગાડીનો અકસ્માત, RFO વિકાસ દેસાઈ સહિત બેના મોત

Tapi News: તાપી જિલ્લાના સોનગઢમાં જંગલ સંપત્તિની રક્ષા કાજે ફરજ બજાવતા વન વિભાગના અધિકારીએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. લાકડા માફિયાઓનો પીછો કરતી વખતે સર્જાયેલા એક ગોઝારા અકસ્માતમાં તાપ્તી રેન્જના RFO વિકાસ દેસાઈ અને તેમની સાથે રહેલા રેહાન ગામીતનું કરૂણ અવસાન થયું છે.
tapi news  લાકડા ચોરોનો પીછો કરી રહેલી વન વિભાગની ગાડીનો અકસ્માત  rfo વિકાસ દેસાઈ સહિત બેના મોત
Advertisement

Tapi News: તાપી જિલ્લાના સોનગઢમાં જંગલ સંપત્તિની રક્ષા કાજે ફરજ બજાવતા વન વિભાગના અધિકારીએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. લાકડા માફિયાઓનો પીછો કરતી વખતે સર્જાયેલા એક ગોઝારા અકસ્માતમાં તાપ્તી રેન્જના RFO વિકાસ દેસાઈ અને તેમની સાથે રહેલા રેહાન ગામીતનું કરૂણ અવસાન થયું છે. આ ઘટનાએ સમગ્ર વન વિભાગ અને તાપી જિલ્લાને હચમચાવી દીધો છે.

Tags :
Advertisement

.

×