Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tapi News: ડોડકિયા ગામે તળાઈ જવાથી બે યુવકોના મોત, ધારાસભ્યએ પરિવારને સાંત્વના આપી સહાય ચેક અર્પણ કર્યો

Tapi News: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડોડકિયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પાણીમાં તણાઈ જવાથી બે યુવકોના કમનસીબ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
tapi news  ડોડકિયા ગામે તળાઈ જવાથી બે યુવકોના મોત  ધારાસભ્યએ પરિવારને  સાંત્વના આપી સહાય ચેક અર્પણ કર્યો
Advertisement

Tapi News: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડોડકિયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પાણીમાં તણાઈ જવાથી બે યુવકોના કમનસીબ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ દુઃખદ ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોએ મૃતક પરિવારો સાથે સંવેદના વ્યક્ત કરી છે.

Tags :
Advertisement

.

×