Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Mumbai Hotel Case : વડોદરાની યુવતીને મુંબઈ બોલાવી, નશો કરાવ્યો અને પછી... પાંચ યુવકો સામે ફરિયાદ

Mumbai Hotel Case :  વલસાડ જિલ્લાના વાપીમાંથી એક ગંભીર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પોલીસમાં થયેલી ફરિયાદ અને પ્રાથમિક માહિતી મુજબ વડોદરાની એક યુવતીને મુંબઈની હોટેલમાં બોલાવી દારૂ અને ડ્રગ્સનું સેવન કરાવ્યા બાદ તેની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. મુંબઈથી પરત ફરતી વખતે યુવતીની વાપી નજીક તબિયત લથડતાં સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
mumbai hotel case   વડોદરાની યુવતીને મુંબઈ બોલાવી  નશો કરાવ્યો અને પછી    પાંચ યુવકો સામે ફરિયાદ

Tags :
Advertisement

.

×