ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

X Updates: હવે, Elon Musk ના X.com પર લાઈક કરેલી પોસ્ટ ત્રાહિત વ્યક્તિ નહીં જોઈ શકે

X Updates: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક વખત લોકો અમુક પોસ્ટને લાઈક કરવાને લઈ ટ્રોલનો સામનો કરતા હોય છે. ત્યારે આ ખામીને X.com પરથી દૂર કરવામાં આવી છે. ત્યારે હવે જો તમે X.com પર કોઈ પોસ્ટને લાઈક કરો છો,...
11:42 PM Jun 12, 2024 IST | Aviraj Bagda
X Updates: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક વખત લોકો અમુક પોસ્ટને લાઈક કરવાને લઈ ટ્રોલનો સામનો કરતા હોય છે. ત્યારે આ ખામીને X.com પરથી દૂર કરવામાં આવી છે. ત્યારે હવે જો તમે X.com પર કોઈ પોસ્ટને લાઈક કરો છો,...
X to soon make likes private for everyone

X Updates: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક વખત લોકો અમુક પોસ્ટને લાઈક કરવાને લઈ ટ્રોલનો સામનો કરતા હોય છે. ત્યારે આ ખામીને X.com પરથી દૂર કરવામાં આવી છે. ત્યારે હવે જો તમે X.com પર કોઈ પોસ્ટને લાઈક કરો છો, તો તે અન્ય કોઈ વ્યક્તિ જોઈ શકશે નહીં.

જોકે X.com માં આ અપડેટને લઈ ખુલ Elon Musk દ્વારા માહિતી આપવામાં આવી છે. Elon Musk એ X.com એન્જીનિયરિંગની એક પોસ્ટ શેર કરી, જેમાં લખવામાં આવ્યું છે કે જો તમને X પર કોઈપણ પ્રકારની પોસ્ટ પસંદ છે, તો તે ફક્ત તમને જ દેખાશે, અને અન્ય લોકો તેને જોઈ શકશે નહીં. લાઇક કાઉન્ટ્સ અને અન્ય મેટ્રિક્સ તમારા X.com એકાઉન્ટ પર જોઈ શકાશે.

X.com પર અમુક નિયમો નક્કી કરવામાં આવ્યા

X.com એન્જિનિયરિંગ દ્વારા એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે, તમે એ પણ નહીં જોઈ શકો કે અન્ય કેટલી વ્યક્તિએ આ પોસ્ટને લાઈક કરી છે. આ ફક્ત તે વ્યક્તિને જ દેખાશે જેણે તેને પોસ્ટ કર્યું છે. તે ઉપરાંત હાલમાં, X.com પર Adult કન્ટેન્ટને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે તેને લઈ X.com પર અમુક નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

Adult અકાઉન્ટ જ્યાં સૌથી વધારે ટ્રાફિક આવે છે

તે ઉપરાંત X.com પર Adult કન્ટેન્ટ લઈ એક ખાસ પોલીસી નક્કી કરવામાં આવી છે. જેના આધર લોકો પોતાની ઈચ્છા અનુસાર Adult કોન્ટેન્ટ X.com પર પોસ્ટ કરી શકશે. કારણ કે... X.com પર એક એવું Adult અકાઉન્ટ જ્યાં સૌથી વધારે ટ્રાફિક આવે છે. તેના કારણે આ પ્રકારનો નિર્ણય X.com દ્વારા લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Elon Musk Viral Post: એપ્પલ કંપનીના માલિકને Elon Musk એ Indian Meme થી ટોળો માર્યો

Tags :
Adult ContentAdult Content Policyelon muskGujarat FirstTechnologyTeslatwitterXX UpdatesX.com
Next Article