Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

5.5G Network In India : 5G પછી હવે 5.5G માટે તૈયાર ભારત, મળશે 10 ગણી વધુ સ્પીડ અને ઝીરો બફરિંગનો અનુભવ

5.5G Network In India : ભારતમાં 5G નેટવર્કના વિસ્તરણ બાદ હવે 5.5G ટેકનોલોજીની ચર્ચા તેજ બની છે. Jio અને Airtel જેવી ટેલિકોમ કંપનીઓ આ નવી સેવા શરૂ કરવાની તૈયારીમાં છે. 5.5G, 5G કરતાં 10 ગણી વધુ સ્પીડ, ઝીરો બફરિંગ, ઓછી લેટન્સી અને AI આધારિત સ્માર્ટ કનેક્ટિવિટી આપશે. જોકે, તેનો લાભ લેવા માટે આધુનિક સ્માર્ટફોન અને યોગ્ય સોફ્ટવેર સપોર્ટ જરૂરી રહેશે.
5 5g network in india   5g પછી હવે 5 5g માટે તૈયાર ભારત  મળશે 10 ગણી વધુ સ્પીડ અને ઝીરો બફરિંગનો અનુભવ
Advertisement

5.5G Network In India : ભારતમાં ટેલિકોમ (Telecom) ક્ષેત્ર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. 5G નેટવર્કના વિસ્તરણ બાદ હવે દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓ 5.5G ટેકનોલોજી લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ નવી ટેકનોલોજી 5G અને ભવિષ્યના 6G નેટવર્ક વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરશે. ખાસ વાત એ છે કે 5.5G Usersને વધુ ઝડપી ઇન્ટરનેટ, ઓછી લેટન્સી અને સ્માર્ટ કનેક્ટિવિટીનો અનુભવ કરાવશે. Jio અને Airtel જેવી કંપનીઓ ભારતમાં તબક્કાવાર રીતે 5.5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. જોકે, તેનો લાભ લેવા માટે Users પાસે યોગ્ય સ્માર્ટફોન અને જરૂરી ટેકનિકલ સપોર્ટ હોવો જરૂરી રહેશે.

Tags :
Advertisement

.

×