Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Aadhaar Card Rules Change : 1 જુલાઈથી આધારનો મોટો નિયમ બદલાયો, હવે આ કામ થશે તદ્દન FREE!

કેન્દ્ર સરકારે દેશના કરોડો દસ્તાવેજ ધારકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 1 જુલાઈ 2026 થી ડિસેમ્બર 2026 સુધી આગામી 6 મહિના માટે સત્તાવાર રીતે Aadhaar Email Update Free સેવા લાઈવ કરવામાં આવશે. આ નવીનતમ ડિજિટલ યોજના હેઠળ નાગરિકો ₹75 ના ચાર્જ વગર સત્તાવાર એપ્લિકેશન દ્વારા પોતાની નવી વિગતો ઘર બેઠા જ વિનામૂલ્યે ઓનલાઈન અપડેટ કરી શકશે.
aadhaar card rules change   1 જુલાઈથી આધારનો મોટો નિયમ બદલાયો  હવે આ કામ થશે તદ્દન free
Advertisement

Aadhaar Email Update Free : દેશના કરોડો નાગરિકોના ખિસ્સા પરનો બોજો ઓછો કરવા માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) દ્વારા 1 જુલાઈ 2026 થી આગામી 6 મહિના સુધી સત્તાવાર રીતે Aadhaar Email Update Free સેવા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે, જેનાથી સામાન્ય જનતાને સીધો ફાયદો થશે.

Tags :
Advertisement

.

×