Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

AI Language Tax : સાવધાન! જો તમે AI નો ઉપયોગ અંગ્રેજી સિવાયની ભાષામાં કરો છો, તો લાગી શકે છે 'Language Tax'

AI Language Tax : આજના સમયમાં ChatGPT અને Gemini જેવા AI ચેટબોટ્સ આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે AI સાથે અંગ્રેજીને બદલે હિન્દી કે અન્ય ભાષાઓમાં વાત કરવાથી તમારે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે? રિસર્ચ મુજબ, ટોકન સિસ્ટમમાં આ તફાવતને કારણે બિન-અંગ્રેજી યુઝર્સ પર આર્થિક બોજ વધે છે, જેને ટેક જગતમાં "Language Tax" કહેવાય છે.
ai language tax   સાવધાન  જો તમે ai નો ઉપયોગ અંગ્રેજી સિવાયની ભાષામાં કરો છો  તો લાગી શકે છે  language tax
Advertisement

AI Language Tax : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આજે આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. વિદ્યાર્થીઓથી લઈને વ્યવસાયિકો સુધી અને સામાન્ય લોકોથી લઈને મોટી કંપનીઓ સુધી, દરેક વ્યક્તિ ChatGPT, Gemini, Claude અને અન્ય AI ચેટબોટ્સનો ઉપયોગ કરી રહી છે. AI કંપનીઓ સતત એવો દાવો કરે છે કે તેમના મોડલ્સ દુનિયાની લગભગ તમામ મુખ્ય ભાષાઓમાં સમાન રીતે કામ કરે છે અને દરેક Usersને સમાન અનુભવ આપે છે. પરંતુ તાજેતરના કેટલાક સંશોધનોએ એક રસપ્રદ અને ચોંકાવનારી હકીકત સામે લાવી છે. આ સંશોધન મુજબ, જો તમે AI સાથે અંગ્રેજીના બદલે હિન્દી, અરબી, ચાઇનીઝ અથવા અન્ય કેટલીક ભાષાઓમાં વાત કરો છો, તો તમને તે જ કામ માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે. આ તફાવત સીધો પૈસામાં દેખાય છે અને ટેકનોલોજી ક્ષેત્રમાં તેને હવે "Language Tax" તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.

Tags :
Advertisement

.

×