Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

AI Layoffs 2026: અબજોની કમાણી છતાં કર્મચારીઓની છટણી! Microsoft, Amazon અને Oracleમાં નોકરીઓ પર સંકટ

AI Layoffs 2026: દુનિયાની દિગ્ગજ ટેક કંપનીઓ રેકોર્ડ કમાણી છતાં હજારો કર્મચારીઓની છટણી કરી રહી છે. Microsoft, Amazon અને Oracle જેવી કંપનીઓમાં નોકરીઓ પર સંકટ ઊભું થયું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશનના વધતા ઉપયોગ વચ્ચે રોજગારનું ભવિષ્ય ચર્ચાનો વિષય બન્યું છે. અબજોની આવક છતાં કંપનીઓ કર્મચારીઓની સંખ્યા કેમ ઘટાડી રહી છે? શું AI ખરેખર નોકરીઓ માટે ખતરો બની રહ્યું છે?
ai layoffs 2026  અબજોની કમાણી છતાં કર્મચારીઓની છટણી  microsoft  amazon અને oracleમાં નોકરીઓ પર સંકટ
Advertisement

AI Layoffs 2026: દુનિયાની દિગ્ગજ ટેક્નોલોજી કંપનીઓ રેકોર્ડ આવક મેળવી રહી હોવા છતાં હજારો કર્મચારીઓની નોકરીઓ પર સંકટ ઊભું થયું છે. Microsoft, Amazon અને Oracle જેવી કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં મોટા પાયે રોકાણ કરી રહી છે. બીજી તરફ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ સ્થિતિમાં સવાલ ઊભો થયો છે કે શું AI હવે નોકરીઓ માટે મોટો ખતરો બની રહ્યું છે?

Tags :
Advertisement

.

×